gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કુડાસદંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી 1 - imageણની ઉમિયા ઓવરસીઝ સામે વધુ એક ફરિયાદ

બેલેન્સ કરાવ્યા બાદ ચેક બાઉન્સ કરાવીને ઉચાપત કરી ઃ છ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો ઃ કંપનીએ અગાઉ કરોડોની છેતરપિંડી આચરી હતી

ગાંધીનગર : ગાંધીનગરના કુડાસણમાં આવેલી ઉમિયા ઓવરસીઝ એજ્યુકેશન લિમિટેડ
દ્વારા લોકોને વિઝા આપવાના બહાને કરોડો રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે
આ વખતે માણસાના બાપુપુરા ખાતે રહેતા ખેડૂત પરિવારને પણ છેતરવામાં આવ્યું હોવાનું
બહાર આવ્યું છે. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરવામાં
આવ્યો હતો.

લોકોને વિદેશ મોકલવાના બહાને હાલ એજન્ટ દ્વારા લાખો કરોડો
રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે ત્યારે કુડાસણમા આવેલી ઉમિયા ઓવરસીઝના
સંચાલક દંપતિ દ્વારા અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો પાસેથી કરોડો રૃપિયા ઉઘરાવી
લેવામાં આવ્યા છે અને જેની ફરિયાદો પણ થઈ રહી છે ત્યારે આ વખતે માણસાના બાપુપુરા
ખાતે રહેતા ભરતભાઈ રમણભાઈ પ્રજાપતિ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે ઘટના
સંદર્ભે તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પુત્ર અપૂર્વ અને વહુ ફેમીલીને વર્ષ
૨૦૨૦માં કેનેડાના પી.આર વિઝા લેવાના હોવાથી મિત્ર ભાવેશભાઈ પટેલ મારફતે ઉમિયા
ઓવરસીઝના અંકિત શૈલેષભાઈ પટેલ અને વિશાલ મહેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. જેમણે
૧૮ મહિનામાં વિઝા વલાવી આપવાનો વાયદો કરીને ૬૦ લાખ ફી નક્કી કરી હતી. જેમાં ટોકન
પેટે ૨૫ લાખ રોકડા અને ચેક લીધા હતા. માર્ચ ૨૦૨૩ના અંતમાં અંકિત પટેલે વીઝા
પ્રક્રિયાના ભાગરૃપે અપૂર્વના બેન્ક એકાઉન્ટમાં ૪૧.૩૯ લાખ બેલેન્સ બતાવવું જરૃરી
હોય તેમ કહી સિક્યુરિટી પેટે અપૂર્વના ૨૧ કોરા ચેક લીધા હતા અને ટાઈગર ઓવરસીઝ
કંપનીના ખાતામાંથી રૃપિયા આરટીજીએસ કરાવ્યા હતા. બેલેન્સ બતાવવાનું કામ પતી ગયા
પછી અંકિત પટેલે આ રકમ મહેશકુમાર પટેલ અને ઉમંગ પટેલના એકાઉન્ટમાં પરત જમા કરાવી
દીધી હતી ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૩માં અંકિતે વિઝા આવી ગયા હોવાનું કહીને પાસપોર્ટ
પ્રિન્ટિંગમાં હોવાની જાણ કરી માણસા આંગડિયા પેઢી મારફતે ૩૫ લાખ જમા કરાવડાવ્યા
હતા. જોકે આ દંપતી કેનેડા પહોંચી ગયા બાદ હિસાબ પતી ગયા પછી ભરતભાઈએ ચેક પરત
માગ્યા હતા. જોકે તેની ઉપર ફરિયાદો થઈ હોવાથી પછી ચેક મોકલી આપશે તેમ કહ્યું હતું.
ત્યારે ભરતભાઈને ટાઈગર ઓવરસીઝ કંપની તરફથી નોટિસ મળી હતી અને તેમના પુત્રના
ખાતામાં નાખવામાં આવેલા ૪૧.૩૯ લાખના ચેક પરત થયા હોવાનું કહી ધમકી આપવામાં આવી
હતી. જેથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ઇન્ફોસીટી પોલીસ મથકમાં છ
વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…
GUJARAT

યુવકનું અપહરણ કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી રદ | Bail application of two accused in youth kidn…

May 13, 2026
લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…
GUJARAT

લાલુ સિંધી ગેંગના સાગરીત મનોજ પાપડના ૨૧ મે સુધીના રિમાન્ડ મંજૂર | Lalu Sindhi gang associate Manoj P…

May 13, 2026
મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…
GUJARAT

મોડી રાત્રે તરસાલી રોડ પર અકસ્માત કરીને કાર ચાલક ફરાર | Car driver flees after accident on Tarsali R…

May 13, 2026
Next Post
નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori…

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori...

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four...

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu…

શિયાળાની ઠંડી છતા ૩,૮૬૮ પાણીના પાત્રોમાંથી મચ્છરના પોરા મળી આવ્યા | Despite the cold of winter mosqu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે | PM Modi will not at…

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે | PM Modi will not at…

8 months ago
અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

6 months ago
190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં | 190 companies in queue to raise Rs 2 5…

190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં | 190 companies in queue to raise Rs 2 5…

5 months ago
જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે | O…

જામનગર નજીક હાપા માર્કેટ યાર્ડવાળો એક તરફનો માર્ગ ભૂગર્ભ ગટરની કામગીરી માટે 4 માસ માટે બંધ રહેશે | O…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News