gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત | Horri…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત | Horri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gwalior jhanshi Accident : મધ્યપ્રદેશના ગ્વાલિયર-ઝાંસી હાઈવે પર માલવા કોલેજની સામે રવિવારે સવારે એક અત્યંત ભીષણ અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. રેતી ભરીને જઈ રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલીમાં પાછળથી પૂરઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કાર ઘૂસી જતાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને મૃતદેહોને બહાર કાઢવા માટે ગાડીને કટરથી કાપવી પડી હતી.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? 

આ ઘટના રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે બની હતી. ફોર્ચ્યુનર કાર (નંબર- MP 07 CG 9006) ઝાંસી તરફથી ગ્વાલિયર તરફ આવી રહી હતી. માલવા કોલેજ પાસેના એક વળાંકમાંથી રેતી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી અચાનક હાઈવે પર આવી. ફોર્ચ્યુનરની ગતિ ખૂબ જ તેજ હોવાને કારણે, ડ્રાઇવરને ગાડી પર કાબૂ મેળવવાનો સહેજ પણ મોકો મળ્યો નહીં અને કાર સીધી ટ્રોલીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ.

ભયાનક દ્રશ્યો અને બચાવ કામગીરી 

અકસ્માત એટલો ગંભીર હતો કે અડધીથી વધુ ફોર્ચ્યુનર કાર ટ્રોલીની નીચે ફસાઈ ગઈ હતી અને તેનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. કારમાં સવાર પાંચેય લોકોના મૃતદેહ કાર અને ટ્રોલીની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઝાંસી રોડ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી, પોલીસે કટર મંગાવીને કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે પાંચેય લોકોના મોત ઘટનાસ્થળે જ થઈ ગયા હતા. સમાચાર લખાયા ત્યાં સુધી મૃતકોની ઓળખ થઈ શકી ન હતી અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ઉથલપાથલ : NCPના 22 ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં! NCPSPના મર્જરની પણ ચર્…
INDIA

May 20, 2026
NEET રી-એક્ઝામ પહેલા સરકાર એક્શન મોડમાં : નકલી ટેલિગ્રામ ચેનલો બ્લોક કરવા આદેશ | Govt Orders Block O…

ઓઇલ કંપનીઓને ખોટની વાતો વચ્ચે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 26,000 કરોડનો ધૂમ નફો, ભારણ પ્રજા પર | Oil Compa…

Next Post
નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ | 4 dilapidated shops outside Nadiad Munic…

નડિયાદ મનપા કચેરીની બહાર આવેલી જર્જરિત 4 દુકાનો તોડી પડાઇ | 4 dilapidated shops outside Nadiad Munic...

ચાંદીમાં રૂ.6000 તથા સોનામાંં રૂ.2300નું ગાબડું નોંધાયું

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar…

બિહારમાં નવી સરકાર રચવા કવાયત, નીતિશ કુમાર રાજીનામું સોંપશે, 10મી વખત CM તરીકે ફાઈનલ! | Nitish Kumar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદના કડીયાણા માથક રોડ પાસે ઇનામી ડ્રોના નામે ફૂલેકું ફેરવ્યાનો આક્ષેપ | name of a prize draw near …

4 months ago
તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

10 months ago
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ! |…

7 months ago
તરસાલી બ્રિજ નજીક વાહનની અડફેટે ડ્રાઇવરનું સ્થળ પર જ મોત | Driver died on the spot after being hit b…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News