gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
ડેટિંગ એપ્લિકેશનથી યુવતી સાથે સંપર્ક, યુવાને દુષ્કર્મ ગુજાર્યું | Contacted girl through dating app …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડેટિંગ એપ્લિકેશન દ્વારા મિત્રતા થયા બાદ એક યુવાને નસીલા પદાર્થ દ્વારા યુવતીને અર્ધ બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં વાઘોડિયા રોડ પર વૃંદાવન ચોકડી પાસેની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા મયંક શરદ ગુપ્તા ખાનગી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી 27 વર્ષીય યુવતીના સોશિયલ મીડિયા પરની ડેટિંગ સાઇટ પરથી સંપર્કમાં આવ્યો હતો. જેથી યુવકે યુવતી સાથે મિત્રતા કેળવી હતી ત્યારબાદ તેની સાથે મીઠીમીઠી વાતો કરીને પ્રેમજાળમાં ફસાવી હતી. સોશિયલ મીડિયા પર વાતો કરતા હોવાથી યુવકે યુવતીને લગ્નની લાલચ આપી હતી. યુવતીને મયંક શરદ ગુપ્તા પર વિશ્વાસ આવી ગયો હતો.

દરમિયાન 27 જુલાઇના રોજ યુવક યુવતીને તેના વાઘોડિયા રોડ પર આવેલા મકાને લઇ ગયો હતો અને કોલ્ડ્રિક્સમાં કોઇ નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી યુવકે તેની સાથે બળજબરી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત યુવતી સાથે અશ્લીલ ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. જેનાથી યુવતીને યુવકે બ્લેક મેલ કરવાનું શરૂ કર્યું હતું. જો તુ શરીર સંબંધ બાંધવા નહી દે તારા બીભત્સ ફોટા અને વીડિયો વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપીને યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. 

યુવતીને ગર્ભ રહી જાતા ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત પણ યુવકે કરાવ્યો હતો. યુવતીને વાંરવાર બ્લેકમેલ કરી ફરી શરીર સંબંધ બાંધવા દેવાની માગણીથી કંટાળી ગયેલી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મયંક ગુપ્તાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…
GUJARAT

May 9, 2026
ઈરાન-અમેરિકાના અંધાધૂધ ફાયરિંગમાં સલાયાનું વહાણ ડૂબ્યું : ખલાસીનું મોત | Salaya’s ship sank in indis…

પોરબંદર જિલ્લાની 24,000 વિધવા બહેનો છેલ્લા બે મહિનાની સહાયથી વંચિત | 24 000 widows of Porbandar dist…

Next Post
જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya…

જૈશ આતંકી મોડ્યુલ: અનંતનાગમાં દરોડા બાદ હરિયાણાથી ડૉ. પ્રિયંકા શર્માની અટકાયત | Haryana Doctor Priya...

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou…

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou...

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના લીંબાસી પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 40 હજારની લાંચ લેતા ઝડપાયો | Kheda’s Limbasi police station…

8 months ago
ભાવનગરમાં રેડ દરમિયાન પીએસઆઇનું મોત, છાતીમાં અચાનક દુ:ખાવો ઉપડતાં બેભાન થયા હતા | bhavnagar psi deat…

10 months ago
ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે ઓરેન્જ ઍલર્ટ જાહેર કર્યું | heavy rain foreca…

9 months ago
ઝારખંડમાં બે ટ્રેન વચ્ચે ભીષણ ટક્કર બાદ એન્જિનના ફૂરચા ઊડી ગયા, બેના મોત | Two people died two freig…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News