gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
બટાટા ૨,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં વાવેતર | Potatoes are planted in 2 385 h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં રવી વાવેતરમાં ગતિ પકડાઇ

ખરીફ મોસમમાં થયેલાં વ્યાપક નુકસાનની સામે રવી પાકમાં આર્થિક વળતર મળે તેવી જગતના તાતને કુદરત પાસે આશા

ગાંધીનગર :  ખરીફ મોસમમાં થયેલાં વ્યાપક નુકસાનની સામે રવી પાકમાં આર્થિક
વળતર મળે તેવી કુદરત પાસે આશા સાથે જગતના તાતે રવિ પાકના વાવેતરને વેગવાન કરવામાં
આવ્યું છે. બટાટા ૨
,૩૮૫, તમાકુ ૭૦૨, ઘઉં ૧,૪૨૩ અને રાઇ ૧,૮૭૦ની હેક્ટરમાં
વાવણી સહિત ગાંધીનગર જિલ્લામાં રવિ મોસમનું કુલ વાવેતર ૧૧
,૬૭૭ હેક્ટરને પાર
થઇ ચૂક્યું છે. તેમાં ઘસચારો
,
શાકભાજી, વરિયાળી
અને ચણા સહિતના પાક સામેલ છે.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા વિવિધ પાકના
વાવેતર સંબંધે રાજ્યના કૃષિ વિભાગના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે જિલ્લામાં
ઘાસચારાનું વાવેતર ૨
,૯૬૮
હેક્ટરમાં
, શાકભાજીનું
૧
,૫૭૯ હેક્ટરમાં, વરિયાળીનું ૪૧૪
હેક્ટરમાં અને ચણાનું ૩૧૮ હેક્ટરમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. અતાયર સુધીમાં
સૌથી વધુ વાવેતર ૩
,૮૬૦
હેક્ટર સાથે માણસા તાલુકો પ્રથમ ક્રમે
,
૩,૨૮૦
હેક્ટર સાથે દહેગામ તાલુકો બીજા
,
૩,૧૬૩
હેક્ટર સાથે ગાંધીનગર તાલુકો ત્રીજા અને સૌથી ઓછા ૧
,૩૭૪ હેક્ટરમાં વાવેતર સાથે કલોલ તાલુકો છેલ્લા ક્રમે રહ્યાો
છે. રાઇ
, શાકભાજી
અને ઘાસચારાનું વાવેતર ચારે તાલુકાના ખેડૂતો દ્વારા ઓછા
, વધતા પ્રમાણમાં
કરવામાં આવ્યું છે.

જ્યારે ઘઉંનું વાવેતર હજુ સુધી માત્ર દહેગામ અને ગાંધીનગર
તાલુકામાં
, બટાટા, ચણા, વરિયાળી અને
તમાકુનું વાવેતર કલોલ સિવાય ત્રણે તાલુકામાં કરવામાં આવ્યું છે. બીજી બાજુ રવિ
મોસમ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ભૂતકાળમાં લેવામાં આવેલા પાક પૈકીના જુવાર
, મકાઇ, શેરડી, જીરૃ, ધાણા, લસણ, સવા, ઇસબગુલ અને
ડુંગળી જેવા પાકના વાવેતરની શરૃઆત કોઇપણ તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવી નહીં
હોવાનું પણ અંતિમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે નવેમ્બર મહિનાના ચોથા
સપ્તાહની શરૃઆત સુધીમાં જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષની ૯૦
,૦૧૨ હેક્ટર
વિસ્તારમાં વાવેતરની સરેરાશ સામે અત્યાર સુધીમાં ૧૧
,૬૭૭ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo…

બે દિવસમાં ગેરકાયદે રેતી લઈ જતા ૧૧ ડમ્પર પકડાયા, ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત | 11 dumpers caught transpo...

બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

બે કોલમ.યોગેશ મિસ્ત્રી વડોદરામાં ઠંડીનું જોર વધ્યું તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે ગયું | cold wave in city

માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur

માંજલપુરની સોસાયટીમાં દારૃ વેચાણ કરતી યુવતી ઝડપાઇ | A girl was caught selling liquor in Manjalpur

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ક્લાસિકલ મ્યુઝિક અને ડાન્સ ફીએસ્ટાનો ભવ્ય આયોજન

10 months ago
વલ્લભસદન પાસે સાબરમતી નદીમાં માતા-પુત્રનો આપઘાત | In me noun ra pwisin nielo ir lon ewe chanpupu

વલ્લભસદન પાસે સાબરમતી નદીમાં માતા-પુત્રનો આપઘાત | In me noun ra pwisin nielo ir lon ewe chanpupu

7 months ago
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

3 months ago
ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t…

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News