gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સાંજ પડતાં જ અકસ્માતના બનાવોનો કહેર,ગોત્રી હોસ્પિટલ પાસે ધડાકાભેર કાર પલ્ટી, ચાલક પીધેલો હ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં સાંજ પડતાં જ અકસ્માતનો કહેર વર્તાવા માંડતો હોય તેમ લાગે છે.કારેલીબાગના હિટ એન્ડ રનના ખોફનાક બનાવ બાદ વડસર અને ખોડિયાર નગર ખાતે બનેલા બનાવ ગભરાટ ફેલાવે તેવા છે.

દરમિયાનમાં આજે રાતે અકસ્માતનો વધુ એક  બનાવ બન્યો હતો.સદનશીબે તેમાં કોઇને જાનહાનિ થઇ નહતી.

ગોત્રી સિવિલ હોસ્પિટલ પાસેથી એક કાર પૂરઝડપે પસાર થઇ રહી હતી ત્યારે એકાએક કાર ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગૂમાવ્યો હતો અને કાર ધડાકાભેર પલટી ગઇ હતી.બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને પોલીસને બોલાવી હતી.

ગોત્રીના પીઆઇ આરએન પટેલે કાર ચાલક રણજિત ચૌધરીની પૂછપરછ કરી હતી અને તેણે દારૃનો નશો કર્યો છે કે કેમ તેની તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવડાવવા તજવીજ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ…
GUJARAT

May 21, 2026
રેલવેમાં ૩૦ હજાર પદ સરેન્ડરના વિરોધમાં ધરણા | Protest against surrender of 30 thousand posts in Rail…

ઘરે એકલી પરિણીતાની કૌટુંબિક જેઠે છેડતી કરી | Married woman alone at home molested by family member

Next Post
રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C…

રક્ષિત ચોરસિયાને ફરીથી સેન્ટ્રલ જેલમાં મોકલી આપતી પોલીસ | Police sending Rakshit Chaurasia back to C...

હીટવેવની ઈફેકટ, શહેરની વીજ માગમાં રાત્રીના સમયે 40 મેગાવોટનો વધારો | increase in electricity demand …

હીટવેવની ઈફેકટ, શહેરની વીજ માગમાં રાત્રીના સમયે 40 મેગાવોટનો વધારો | increase in electricity demand ...

વડોદરામાં ઉનાળાનો હોટેસ્ટ ડે ઃ ૪૨.૨ ડિગ્રી ગરમી નોંધાઇ | hotest day 42 2 degree temperature

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટીલ આયાત કવોટા ઘટાડવાની યુરોપની દરખાસ્તથી ભારત સામે વધુ એક પડકાર | Europe’s proposal to reduce ste…

1 year ago

Google tracks location data even when users turn service off

1 year ago
ભારતીય ઉત્પાદન ક્ષેત્રએ ટેરિફ કરતાં સ્પર્ધા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી | Indian manufactu…

જામનગરની સાધના કોલોની પાસેથી રાત્રે વૃદ્ધ દંપતીના સોનાના ચેઈનની થઈ લૂંટ: રિક્ષા ચાલક સહિત 2 સામે ફરિ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News