gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
અખબારનગર બાદ હવે હંસપુરામાં 233 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રિયા શરૂ | ahmedabad hanspu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના પશ્ચિમમાં આવેલા અખબારનગર વિસ્તારમાં મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ઓફર મંગાવાઈ છે.આ પ્રકારે હંસપુરા ખાતે રૂપિયા 233 કરોડના ખર્ચથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપના ધોરણે ટ્રાન્સપોર્ટ હબ બનાવવા પ્રક્રીયા શરૂ કરવામા આવી છે. કુલ 19,133 સ્કેવરમીટરના કુલ પ્લોટ એરીયા પૈકી 3,554 સ્કેવર મીટર એરીયામાં એ.એમ.ટી.એસ.બસ માટેનુ પાર્કિંગ સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ  કરાવવામા આવશે. આ ટ્રાન્સપોર્ટ હબ દસ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સના કોન્ટ્રાકટથી અપાશે. 19 હજાર સ્કવેરમીટર કુલ પ્લોટ એરિયા પૈકી 3554 સ્કવેર મીટરમાં 100 સિટી બસનુ પાર્કિંગ તૈયાર કરાશે

થોડા દિવસ અગાઉ અખબારનગર વિસ્તારમાં 18 માળનુ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા એ.એમ.ટી.એસ.દ્વારા ટેન્ડર કરાયુ હતુ. હંસપુરા ખાતે નરોડા -દહેગામ રોડથી નજીક અમદાવાદ પૂર્વમાં વધતા જતા વિકાસ અને ટ્રાફિકની સમસ્યાને ઘ્યાનમાં રાખીને ટ્રાન્સપોર્ટ હબ બનાવવા આયોજન કરવામા આવ્યુ છે.આ હબમાં ઓછામા ઓછી 100 મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ પાર્ક થઈ શકે એ માટે વ્યવસ્થા કામગીરી મેળવનાર એજન્સીએ વ્યવસ્થા કરવાની રહેશે.

આ હબમાં 3554 સ્કેવરમીટર જગ્યામા મ્યુનિ.બસો માટે પાર્કિંગ બનશે.જયારે 9,020 સ્કેવરમીટર જગ્યામાં કોમર્શીયલ ડેવલપમેન્ટ કરવા માટે આયોજન કરાશે. કુલ પ્રોજેકટ કોસ્ટ પૈકી 46.31 કરોડ બસ પાર્કિંગ તથા 187.35 કરોડ કોમર્શીયલ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરવામા આવશે.આ હબ કાર્યરત થયા પછી પૂર્વ અમદાવાદમાં ટ્રાફિકની ગીચતા ઘટશે તેવો તંત્ર તરફથી આશાવાદ વ્યકત કરવામા આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…

'AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે...' AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi...

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l…

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l...

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rej…

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya's bail application rej...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી | Vacancies for doctors and various staff in health centers and hospitals in Ahmedabad

1 year ago
ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.15.21 કરોડના વિકાસના વિવિધ કામો રજૂ | development works worth…

2 months ago
સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રહીશોની રસ્તા રોકો આંદોલનની ચીમકી | Residents threaten to block roads if p…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News