gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોસ્ટની વિવિધ યોજનાઓમાં વડોદરાના લોકોનુંં 12000 કરોડ ઉપરાંતનું રોકાણ | 12000 crore investment by vad…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
પોસ્ટની વિવિધ યોજનાઓમાં વડોદરાના લોકોનુંં 12000 કરોડ ઉપરાંતનું રોકાણ | 12000 crore investment by vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણ માટે શેર બજાર અને મ્યુચ્યુલ ફંડના તથા બીજા સ્ત્રોતની વધેલી બોલબાલા વચ્ચે પણ પોસ્ટ પર લોકોનો ભરોસો કાયમ છે.મળતા આંકડા પ્રમાણે વડોદરાવાસીઓએ પોસ્ટની વિવિધ યોજનાઓમાં ૧૨૦૦૦ કરોડ ઉપરાંતની રકમનું રોકાણ કરેલું છે.

વડોદરા ડિવિઝનમાં પોસ્ટ વિભાગના વડોદરા ઈસ્ટ અને વડોદરા વેસ્ટમાં વડોદરા અને આસપાસના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થઈ જાય છે. વડોદરા ડિવિઝનમાં ૧૫.૯૪ લાખ લોકોના વિવિધ યોજનાઓમાં એકાઉન્ટ છે.

પોસ્ટની સ્થાપના સરકારે આમ તો સંદેશા વ્યવહારને ધ્યાનમાં રાખીને કરી હતી પણ હવે પોસ્ટની બોલબાલા વિવિધ નાણાકીય યોજનાઓના કારણે વધારે છે.પોસ્ટની જે પણ યોજનાઓ અત્યારે ચાલે છે તેમા સૌથી વધારે લોકપ્રિય યોજના રિકરિંગ ડિપોઝિટની છે અને તેમાં ૫.૪૩ લાખ ગ્રાહકોના એકાઉન્ટ છે.વડોદરાના લોકોએ તેમાં લગભગ ૧૧૦૦ કરોડ રુપિયાનું રોકાણ કરેલું છે.

કઈ યોજનાઓમાં વડોદરાવાસીઓના કેટલા પૈસા ( અંદાજીત આંકડો) 

યોજના એકાઉન્ટ રકમ

કિસાન વિકાસ પત્ર ૧.૬૦ લાખ ૧૩૦૦ કરોડ

મન્થલી ઈનકમ સ્કીમ ૯૪૫૩૧ ૨૩૦૦ કરોડ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ૧૭૧૩૦ ૧૦૦૦  કરોડ

સુકન્યા સમૃધ્ધિ એકાઉન્ટ ૧.૦૭ લાખ ૪૫૦ કરોડ

રિકરિંગ ડિપોઝિટ ૫.૪૩ લાખ ૧૧૦૦ કરોડ

સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ૧.૬૪ લાખ ૨૦૦૦ કરોડ

સેવિંગ્સ એકાઉન્ટ ૨.૬૩ લાખ ૯૦૦ કરોડ

મહિલા સન્માન સેવિંગ સ્કીમ ૧૧૬૪૫ ૮૦ કરોડ

ટર્મ ડિપોઝિટ ૧.૬૪ લાખ ૧૮૦૦ કરોડ

કિસાન વિકાસ પત્ર ૧.૬૦ લાખ ૧૩૦૦ કરોડ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ ૧.૭૮ લાખ ૧૫૦૦ કરોડ

સિનિયર સિટિઝન્સનો ઝૂકાવ પોસ્ટ તરફ વધારે 

સૂત્રોનું કહેવું છે કે, બેન્ક ફડચામાં જાય તો લોકોને પોતાની રકમ ગુમાવવાની બીક લાગે છે.જ્યારે પોસ્ટમાં મૂકેલા પૈસા પાછા મળવાની ગેરંટી હોવાથી લોકો પોસ્ટમાં પૈસા રોકવાનું પસંદ કરે છે.

સિનિયર સિટિઝનને સૌથી વધારે વ્યાજ પોસ્ટના રોકાણમાં મળતું હોવાથી વરિષ્ઠ નાગરિકોમાં પોસ્ટ તરફનો ઝૂકાવ વધારે છે.

સુકન્યા સમૃધ્ધિ એકાઉન્ટની સંખ્યામાં પણ બે વર્ષથી વધારો થઈ રહ્યો છે.કારણકે તેમાં પણ વ્યાજનો દર વધારે છે.

મહિલા એજન્ટોના કારણે રિકરિંગ ડિપોઝિટના એકાઉન્ટ વધી રહ્યા છે

૨૦૦૦ જેટલી મહિલાઓને રોજગારી

રિકરિંગ ડિપોઝિટ માટે પોસ્ટ દ્વારા માત્ર મહિલાઓને એજન્ટ બનાવવામાં આવે છે.જેમને ગ્રાહકો દ્વારા રોકવામાં આવતી રકમ પર કમિશન આપવામાં આવે છે.વડોદરામાં લગભગ ૨૦૦૦ મહિલાઓ એજન્ટ તરીકે કામ કરી રહી છે અને તેના કારણે તેમને રોજગારી મળી રહી છે.

માત્ર ૧૫ ટકા ગ્રાહકો ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરે છે 

પોસ્ટ સામે સૌથી મોટો પડકાર ગ્રાહકોને રાહ જોવડાવ્યા વગર સેવા આપવાનો છે.આ માટે પોસ્ટ દ્વારા ઈન્ડિયા પોસ્ટલ પેમેન્ટ બેન્ક સ્કીમ હેઠળ ઓનલાઈન સર્વિસ શરુ કરવામાં આવી છે.બેન્કની જેમ ગ્રાહકો પોતાનું એકાઉન્ટ ઓનલાઈન ઓપરેટ કરી શકે છે પણ હજી બહુ ઓછા ગ્રાહકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.વડોદરામાં ઓનલાઈન સર્વિસ હેઠળન ગ્રાહકોની સંખ્યા ૨ લાખ જેટલી છે.જેની સામે વડોદરા ડિવિઝનમાં ૧૫ લાખ જેટલા એકાઉન્ટ છે.આમ માંડ ૧૫ ટકા ગ્રાહકો ઓનલાઈન સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At…

અટલાદરા ખિસકોલી સર્કલ પાસે ગાંજો વેચતો આરોપી ઝડપાયો | Accused arrested for selling marijuana near At...

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman’s girlfriend still miss…

ભરૃચના બિઝનેસમેનની ગર્લફ્રેન્ડ ૮ દિવસ પછી પણ હજી લાપતા | Bharuch businessman's girlfriend still miss...

સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

સંજય ભંડારી કેસમાં ઇડીએ વાડ્રા સામે ચાર્જશીટ દાખલ કરી | ed charge sheet against vadra

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત 18 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગનું એલર્ટ : ગુજરાત સહિત 18 રાજ્યોમાં વાવાઝોડું અને ભારે વરસાદની આગાહી

1 year ago
હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

5 months ago
ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા | Ekkewe pisekin fför mi ükükün ruu lakhs ra p…

ખાનગી કંપનીના લોકરમાં મુકેલા બે લાખના દાગીના ગાયબ થયા | Ekkewe pisekin fför mi ükükün ruu lakhs ra p…

6 months ago
યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation …

યાત્રાધામ ચોટીલામાં બાંગ્લાદેશ કનેક્શનની આશંકાથી સાત શંકમંદોની સઘન પુછપરછ | Intensive interrogation …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News