gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in Business
0 0
0
સોનામાં આગેકૂચ: ચાંદી રૂ.3000 ઉછળી: બંધ બજારે ડોલર સામે રૂપિયો વધુ ગબડયો | Gold surges: Silver jumps…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સોનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ બે દિવસમાં નોંધપાત્ર તૂટી ગયા પછી શનિવારે વધુ ઘટતા અટકી પ્રત્યાઘાતી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરી બજારમાં ફરી ભાવ ઉંચા બોલાતા થયા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૪૦૩૪થી ૪૦૩૫ વાળા ફરી વધી ઉંચામાં ભાવ ૪૦૭૦થી ૪૦૭૧ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૪૦૬૫થી ૪૦૬૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૪૮.૭૫થી ૪૮.૭૬ વાળા વધી ફરી ૫૦ ડોલરની સપાટી પાર કરી છેલ્લે ભાવ ૫૦.૦૨થી ૫૦.૦૩ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૨૨૬૫૩થી વધી રૂ.૧૨૩૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૨૩૧૪૬ વાળા રૂ.૧૨૩૭૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૧૫૧૧૨૯ વાળા વધી રૂ.૧૫૩૮૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૦.૦૭થી વધી ૧૦૦.૪૦ થઈ છેલ્લે ૧૦૦.૨૦ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે મુંબઈ કરન્સી બજારમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૪૨ વાળા વધી રૂ.૮૯.૬૨થી ૮૯.૬૩૨ બોલાતા રૂપિયો વધુ સગબડી બંધ બજારે નવા નીચા તળિયે ઉતરી ગયાનું કરન્સી બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૭૦૦ વધી ૯૯૫ના રૂ.૧૨૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૨૭૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૩૦૦૦ ઉછળી રૂ.૧૫૭૦૦૦ બોલાયા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૦૦થી વધી ૧૫૨૨ ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૩૬૦ વાળા વધી ૧૩૮૧ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક કોપરના ભાવ પણ આંચકા પચાવી ફરી વધી છેલ્લે ભાવ ૦.૯૪ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ પણ ઘટતા  અટકી ફરી વધી આવ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૧.૯૬ વાળા વદી ૬૩.૧૦ થઈ છેલ્લે ભાવ ૬૨.૫૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૭.૪૬ વાળા વદી ૫૮.૮૦ થઈ છેલ્લે ભાવ ૫૮.૦૬ ડોલર રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ટેરિફની પ્રતિકૂળ અસર: અમેરિકામાં નવેમ્બરની ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડી | Adverse impact of tariffs: N…

ટેરિફની પ્રતિકૂળ અસર: અમેરિકામાં નવેમ્બરની ઉત્પાદન પ્રવૃત્તિ નબળી પડી | Adverse impact of tariffs: N...

ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year’…

ચાલુ વર્ષની તહેવારોની સીઝનમાં રિટેલ વેચાણમાં 11 ટકા વધારો | Retail sales up 11 percent in this year'...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI | rbi may cut repo rate by 50 b…

12 months ago
સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin…

સવારે નોકરી પર જતા બાઇક સવારને વાહન ચાલકે ટક્કર મારતા મોત | A biker on his way to work in the mornin…

4 months ago
વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે, જાણી લો ડાયવર્ઝન રૂટ | ahmedabad vadaj junction t…

8 months ago
AAIB રિપોર્ટ: ત્રણ જ સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલટનો મેસેજ… પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયુ…

AAIB રિપોર્ટ: ત્રણ જ સેકન્ડમાં સ્વિચ કટ ઓફ અને પાયલટનો મેસેજ… પ્લેન ક્રેશની અંતિમ ક્ષણોમાં શું થયુ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News