gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના તાંદલજામાં બેફામ ગતિએ દોડતા માટી ભરેલા ડમ્પરોને લોક ટોળાએ રોકી વિરોધ કર્યો | people protest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતથી માટી ભરેલા ડમ્પરો બેફામ ગતિથી દોડતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ ચાર જેટલા ડમ્પર રોક્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે તમામ ચાલકો નશામાં હતા. અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની એવા સવાલો પણ કરાયા હતા. 

ઉલ્લેખનીય છે કે, તાંદલજા વિસ્તારમાં ફાતિમા હાઈટસ, સ્ટાર રેસીડન્સી જેવા રહેણાક વિસ્તારમાંથી માટી ભરેલા ડમપરો છેલ્લા કેટલાય દિવસથી બેફામ ચાલી રહ્યા છે. જોકે આ અંગે વિસ્તારમાં સ્પીડ બ્રેકર મુકવા પણ પાલિકા તંત્રને અરજી કરી હતી. બે મહિના અગાઉ આ બાબતે ઇન્સ્પેક્શન પણ તંત્ર દ્વારા થવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. આ રહેણાક વિસ્તારમાંથી બાળકો સહિત મહિલાઓ દુકાનોમાં ખરીદી માટે આવન જાવન કરતા હોય છે. જો આવા બેફામ દોડતા ડમ્પરોથી અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની એ અંગે પણ સવાલો ઉઠ્યા હતા. માટી ભરેલા ચાર જેટલા ડમ્પરો સ્થાનિકોએ રોક્યા હતા ત્યારે કથીત જવાબદાર વ્યક્તિ કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવ્યા હતા પરંતુ વિસ્તારમાં સ્થાનિકોના ટોળા અને ઉશ્કેરાટ જોઈને આવા જવાબદાર વ્યક્તિઓ પરત રવાના થઈ ગયા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.

અગાઉ તંત્ર સમક્ષ અરજી પણ કરવામાં આવી છે જેનો હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. રાત્રે અગિયારેક વાગ્યા સુમારે માટી ભરેલા ડમ્પરોની રોજિંદી અવરજવર થતી રહે છે. નજીકમાં જો મદરેસા પણ આવેલી છે. આવી રીતે બેફામ સ્પીડે દોડતા ડમ્પર અંગે ચાલકોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અમે આજે જ બદલીમાં આવ્યા છે આગળની અમને કોઈ જાણ નથી તેઓ પણ તેમણે બચાવ કર્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આવા બેફામ દોડતા ડમ્પરોથી કોઈ અકસ્માત સર્જાય તો એ અંગે જવાબદારી કોની એવો પણ પ્રશ્ન ટોળાએ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong…

SIRની મુદત લંબાવવા અને વડોદરામાં મૃતક BLOના પરિવારને સહાય આપોની માગ સાથે કોંગ્રેસના સૂત્રોચાર | Cong...

‘SIR’ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો…’ વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ…

'SIR'ની મુદત માર્ચ 2026 સુધી લંબાવો...' વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આ...

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g…

ગુજરાત યુનિવર્સિટીમાં છબરડો! MMCJની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષામાં આવતીકાલનું પેપર આજે આપી દેવાયું | g...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને ‘નો-એન્ટ્રી’, પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન…

અમદાવાદ: 16 બ્રિજ પર ભારે વાહનોને ‘નો-એન્ટ્રી’, પ્રતિબંધના બોર્ડ લગાવવાના શરૂ, હાઈટ બેરિયર્સનો સામાન…

10 months ago
ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t…

ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 166 પોઈન્ટ ઘટીને 80544 | Offloading of funds: Sensex falls 166 points t…

1 year ago
મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

10 months ago
સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

સુરતમાં દિવાળી પહેલા ફૂડ વિભાગના દરોડા દરમિયાન મીઠાઈ પર વંદો ફરતા હોવાનો વિડીયો વાયરલ | Video of coc…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News