gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in Business
0 0
0
ડિસેમ્બરમાં રશિયન ક્રુડની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળશે | Russian crude imports to hit thre…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૧ નવેમ્બરથી રશિયાની બે મોટી ઓઈલ પૂરવઠેદાર કંપનીઓ પર પ્રતિબંધ લાગુ થતા ડિસેમ્બર અને ત્યારપછીના મહિનાઓમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની ખરીદી સાવ જ ઘટી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે.

ડિસેમ્બરમાં રશિયન ક્રુડ તેલની આયાત ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નવેમ્બરમાં અનેક મહિનાઓની ઊંચી સપાટીએ રહ્યા બાદ આયાત એકદમ ઘટી ગઈ છે. 

રશિયાની બે મોટી કંપનીઓ પર પશ્ચિમી દેશોનો પ્રતિબંધ લાગુ થઈ જતા દેશના રિફાઈનરો ક્રુડ તેલની આવશ્યકતા માટે અન્ય દેશો તરફ નજર દોડાવી રહ્યા છે. 

યુક્રેન પરના આક્રમણને કારણે અમેરિકા, બ્રિટન તથા યુરોપ રશિયા સામે સખત બની રહ્યા છે. 

પશ્ચિમી દેશો બેન્કોના વ્યવહાર પર નજર રાખી રહ્યા છે જેને કારણે ભારતના ખરીદદારો સાવચેત બની ગયા છે એમ એક રિફાઈનરી કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

નવેમ્બરમાં અંદાજે ૧૮.૭૦ લાખ બેરલ પ્રતિ દિનની સરખામણીએ રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની ખરીદી ડિસેમ્બરમાં ઘટી પ્રતિ દિન ૬થી ૬.૫૦ લાખ બેરલ પર આવી જવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

ભારતની રિફાઈનરોએ રશિયાની બે મોટી કંપનીઓ રોઝનેફટ તથા લુકઓઈલ સાથે નવા કરાર કર્યા નહીં હોવાનું પણ અધિકારીએ ઉમેર્યું હતું. ભારતની મોટી રિફાઈનરીઓમાંથી પાંચ જેટલી રિફાઈનરીઓએ ડિસેમ્બર ડિલિવરી માટે રશિયાની કંપનીઓ સાથે કોઈપણ કોન્ટ્રેકટસ કર્યા નહીં હોવાનું પ્રાપ્ત અહેવાલોમાં જણાવાયું હતું. 

ઓકટોબરમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત પ્રતિ દિન ૧૬.૫૦ લાખ બેરલ રહી હતી. ઓકટોબરમાં ભારતની ક્રુડ તેલની આયાતમાં અમેરિકાના ક્રુડનો હિસ્સો વધી ૨૦૨૪ના જૂન બાદ ઊંચી સપાટીએ રહ્યો હતો. 

ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફને કારણે અમેરિકા પાસેથી ક્રુડ તેલ ખરીદવા ભારત પર દબાણ વધી રહ્યું છે. 

યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા પર લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધો બાદ રશિયાનું ક્રુડ ઓઈલ સસ્તુ મળવા લાગતા રશિયન ક્રુડ તેલનો ભારત સૌથી મોટો ખરીદદાર દેશ બની રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r…

ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r...

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri…

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri...

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’ | ‘Ram temple flag hoisting’ at Abhij…

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં 'રામમંદિર ધ્વજા આરોહણ' | 'Ram temple flag hoisting' at Abhij...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

કૌભાંડ આચરવામા આવ્યુ હોવાના આક્ષેપ વચ્ચે અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરા…

7 months ago
ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…

ગુજરાતની અનેક ટ્રેનો રદ, અનેકના સમય બદલાયા! કન્સ્ટ્રક્શનના કારણે વેસ્ટર્ન રેલવેમાં 30 દિવસનો બ્લોક |…

7 months ago
વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

વડોદરાના સમા રોડ ઉપર મોડી રાત્રે બાઈક સવાર વેપારી પર હુમલો, સ્કૂટર ઉપર ત્રણ જણા ફરાર | trader was at…

2 months ago
ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા | Developer forged own…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News