gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પોસ્ટ ઓફિસની એવી ગજબ સ્કીમ, એક વાર રોકાણ કરો અને વ્યાજથી કમાઓ 5 લાખ રૂપિયા! | post office best schem…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in Business
0 0
0
પોસ્ટ ઓફિસની એવી ગજબ સ્કીમ, એક વાર રોકાણ કરો અને વ્યાજથી કમાઓ 5 લાખ રૂપિયા! | post office best schem…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Post Office NSC Scheme: જો તમે રોકાણ કરવાનો પ્લાન કરી રહ્યા છો અને એવી જગ્યાએ પોતાના પૈસા લગાવવા માગો છો, જ્યાં તે સુરક્ષિત પણ રહે અને વ્યાજ પણ જોરદાર મળે. તો તેના માટે પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કિમ્સ (Post Office Small Saving Schemes) ખૂબ પોપ્યુલર છે. તેમાં રોકાણ પર સુરક્ષાની ગેરેન્ટી ખુદ સરકાર આપે છે. આવી જ એક ગજબની સ્કીમ છે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (Post Office NSC Scheme), જેમાં એક વાર રોકાણ કરવાથી તમે માત્ર વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. 

સરકાર આપી રહી 7.7% જોરદાર વ્યાજ

દરેક વ્યક્તિ પોતાની કમાણીનો થોડો ભાગ સેવિંગ કરીને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેને શાનદાર રિટર્ન મળે. તો તેના માટે Post Office NSC એક સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. સરકાર દ્વારા આ સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ પર 7.7%નું જોરદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે. રોકાણ પર વ્યાજ દર કમ્પાઉન્ડિંગના આધારે ઓફર કરવામાં આવે છે. વ્યાજની આ રકમ રોકાણના 5 વર્ષ પછી જ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત યોજના અથવા નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ (NSC Scheme)માં ખાતું ખોલાવવું ખૂબ જ સરળ અને તમે કોઈપણ પોસ્ટ ઓફિસમાં ઓછામાં ઓછા 1,000ના રોકાણથી શરૂઆત કરી શકો છો, જોકે મહત્તમ રોકાણ માટે કોઈ લિમિટ સેટ નથી. NSC યોજનામાં બાળકોના નામે પણ ખાતા ખોલી શકાય છે. નિર્ધારિત નિયમો હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકના નામે ખોલવામાં આવેલ એકાઉન્ટ તેમના માતા-પિતા ઓપરેટ કરે છે.

આ સરકારી સ્કીમમાં જો તમારે ઓફર કરવામાં આવી રહેલ વ્યાજનો પૂરો લાભ લેવા માગો છો, તો તમારે તમારા રોકાણને લોક-ઈન પીરિયડ સુધી ચાલું રાખવું પડશે, જે 5 વર્ષનો છે. તો જ તમને સંપૂર્ણ વ્યાજ ચૂકવવામાં આવશે. આ સરકારી યોજના ઓનલાઈન રોકાણની સુવિધા પણ આપે છે. 

આવી રીતે મળશે પૂરો લાભ, ટેક્સ બેનિફિટ પણ મળશે

Post Office NSC સ્કીમને સરળ ભાષામાં સમજીએ તો તમે ખાતું ખોલાવો છો અને એક વર્ષ ચલાવીને પછી તેને બંધ કરી દો છો, તો તમને માત્ર તમારી રોકાણ કરેલી રકમ જ પાછી મળશે, વ્યાજનો એક પણ રૂપિયો નહીં મળશે. તેથી તમામ લાભો મેળવવા માટે તેને પૂરા પાંચ વર્ષ સુધી ઓપરેટ કરવું જરૂરી છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં જોરદાર વ્યાજની સાથે ઈનકમ ટેક્સ એક્ટની કલમ 80Cના ટેક્સ મુક્તિનો લાભ પણ મળે છે. તમે એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.5 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો. 

આ પણ વાંચો: ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો

કેવી રીતે થશે 5 લાખની કમાણી?

હવે ચાલો સમજીએ કે આ Post Office Schemeમાં એક વાર રોકાણ કરવાથી 5 લાખ રૂપિયાની બમ્પર કમાણી કેવી રીતે કરી શકાય છે, તો તેની ગણતરી એકદમ સરળ છે. વાસ્તવમાં NSC સ્કીમનો વ્યાજ દર 7.7% છે, અને જો તેમાં કોઈ રોકાણકાર પાંચ વર્ષના લોક-ઈન-પીરિયડ માટે એક જ વારમાં 11,00,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો આવી સ્થિતિમાં કમ્પાઉન્ડિંગ ઈન્ટરેસ્ટ સાથે તમને 15,93,937 રૂપિયા મળશે. આમાંથી, 4,93,937 રૂપિયા માત્ર વ્યાજ હશે. બીજી તરફ તમે તમારા રોકાણમાં વધારો કરીને વધુ લાભ મેળવી શકો છો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata...

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv...

રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar …

રાહુલે રાહ જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડી.કે શિવકુમાર, સિક્રેટ ડીલની યાદ અપાવી | dk shivakumar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી | No After the Mamlatdar his…

ના. મામલતદાર બાદ તેમના ડ્રાઇવરને ભૂમાફિયાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી | No After the Mamlatdar his…

5 months ago
પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્…

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. યોગેન્દ્ર મકવાણાનું નિધન, કોંગ્રેસમાંથી શરૂઆત કર્યા બાદ પોતાનો પક્ષ પણ સ્…

8 months ago
જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…

જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…

7 months ago
આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

આણંદના એપીસી સર્કલ અને ખંભાતના બામણવા નજીક અકસ્માત : 2 ના મોત | Accident near APC Circle in Anand an…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News