gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in Business
0 0
0
સોનું વધી રૂ.130000ને પારઃ ચાંદીમાં બે દિવસમાં રૂ.5000ની તેજી જોવા મળી | Gold rises above Rs 130 000…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ૨૦૨૬ના નવા વર્ષમાં વૈશ્વિક સોનું વધી ૫૦૦૦ ડોલર થશેઃ ડોઈશે બેન્ક

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી ઝડપી ગતીએ આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓના ભાવમાં તીવ્ર નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં તેજીએ ફરી વેગ પક્ડયો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૩૦૦ તથા ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.૨૦૦૦ ઉછળ્યા હતા. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂ.૨૯૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૫૦૦૦ વધી ગયા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૪૧૩૩થી ૪૧૩૪ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૪૧૭૨થી ૪૧૭૩ ડોલર સુધી પહાચ્યાના નિર્દેશો હતા. 

અમેરિકામાં વિવિધ આર્થિક આંકડાઓ નબળા આવતાં ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ મળ્યા હતા. અમેરિકામાં કન્ઝયુમર કોન્ફીડન્સનો ઈન્ડેક્સ ઘટતાં એપ્રિલ મહિના પછીનો સૌથી મોટો ઘટાડો આ વખતે દેખાયો હતો. ત્યાં ખાનગી કંપનીઓ દ્વારા જોબકટ સાપ્તાહિક ધોરણે વધી ૧૩થી ૧૪ હજાર થતાં જોબ માર્કેટમાં પણ નબળાઈ દેખાઈ હતી.

 ત્યાં રિટેલ સેલના આંકડા પણ અપેક્ષાથી નબળા આવ્યા હતા. હવે ત્યાં જીડીપીના આંકડા તથા ફુગાવાના આંકડાઓ પર બજારની નજર રહી હતી. દરમિયાન,  સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૫૧.૨૦થી ૫૧.૨૧ વાળા વધી ૫૨.૬૨ થઈ ૫૨.૫૮ થી ૫૨.૫૯ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૨૯૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૩૦૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી રૂ.૧૬૧૦૦૦ બોલાયા હતા.  વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૧૫૫૨ વાળા ૧૫૭૭ થઈ ૧૫૬૫થી ૧૫૬૬ ડોલર રહ્યા હતા.

 પેલેડીયમના  ભાવ ૧૩૯૯ વાળા ૧૪૧૬થી ૧૪૧૭ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૧૦થી ૨.૧૫ ટકા ઉંચકાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૨૪૬૧૮ વાળા રૂ.૧૨૫૫૭૬ થયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૨૫૧૧૯ વાળા રૂ.૧૨૬૦૮૧ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૫૬૩૨૦ વાળા ઉછલી રૂ.૧૫૯૦૨૫ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાંમ જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, ડયુશ બેન્કના જણાવ્યા મુજબ ૨૦૨૬માં આવતા વર્ષે વૈશ્વિક સોનાના ભાવ વધી ઔંશના પાંચ હજાર  ડોલર થવાની શક્યતા જણાય છે.  જો કે આજે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના નીચામાં ૬૨.૧૧ થઈ ૬૨.૬૨ ડોલર રહ્યા હતા.  રશિયા યુક્રેન વચ્ચે  યુદ્ધ વિરામની શક્યતા વધતાં તથા અમેરિકાના વિવિધ આંકડાઓ નબળા આવતાં ક્રૂડના ભાવ ઘટી ચાર સપ્તાહના તળિયે ઉતર્યા હતા. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૨૩ વાળા વધી  રૂ.૮૯.૨૯ થઈ છેલ્લે ભાવ ૮૯.૨૭ રહ્યા હતા.  શેરબજાર ઉછળવા છતાં રૂપિયો નબળો પડયો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ નીચામાં ૯૯.૬૦ તથા ઉંચામાં ૯૯.૮૭ થઈ ૯૯.૮૨ રહ્યો હતો. બ્રિટીશ પાઉન્ડ ૪૧ પૈસા વધી ૧૧૭.૬૧ જ્યારે યુરોના ભાવ ૩૯ પૈસા વધી રૂ.૧૦૩.૩૧ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં એકઝાટકે ₹11,000 તો સોનામાં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો | Gold and Silve…

May 15, 2026
ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…
Business

ફોરેન ફંડોની તેજી પાછળ સેન્સેક્સ 789 પોઈન્ટની છલાંગે 75399 | Sensex jumps 789 points to 75399 on ris…

May 15, 2026
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…
Business

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે | Imports from Dubai will increase through FTA a…

May 15, 2026
Next Post
પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

પૈસાની લેતી દેતી મામલે 4 મિત્રોએ મિત્રની હત્યા કરી | 4 friends killed friend over money dispute

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil…

ઇલેક્ટ્રીસ વ્હિકલનું 2025માં વેચાણ પ્રથમ વખત વીસ લાખનો પાર | Electric vehicle sales to cross two mil...

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

ઓક્સફોર્ડ યુનિ.માં મમતા બેનરજીના ભાષણ વચ્ચે હોબાળો, પ.બંગાળના CM એ કહ્યું- હું ઝૂકવાની નથી | mamata …

1 year ago
ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

ખોરજમાં વધુ એક જમીન કૌભાંડ : ખેડૂતો સહિત ૧૧ સામે ષડયંત્રનો ગુનો દાખલ | Another land scam in Khoraj: …

10 months ago
પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

પાંચ મહિનામાં ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં 28 ટકાથી પણ વધુનું ગાબડું | India’s exports to the US f…

6 months ago
ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused in alimony case arrested

ભરણ પોષણના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો | Fugitive accused in alimony case arrested

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News