gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી | People who do not repair roads after digging them…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વઢવાણમાં
મસ્જિદ ચોકથી ધોળીપોળ રોડ પર

રોડ
પર વારંવાર કપચી નાખતા ઉડતી ધૂળને કારણે શ્વાસના રોગની દહેશતઃ મનપા સામે રોષ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાઓના રિપેરિંગની
કામગીરી ચાલી રહી છે
, પરંતુ વઢવાણ વિસ્તારમાં મનપાની બેદરકારી
સામે આવી છે.

વઢવાણના
મસ્જિદ ચોકથી ધોળીપોળ સુધીના માર્ગ પર તાજેતરમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે રસ્તો
ખોદી કાઢ્યો હતો. જોકે
, કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે રસ્તો બનાવવાને બદલે માત્ર
કપચી નાખવામાં આવતા સ્થાનિકો મુશ્કેેલીમાં મુકાયા છે.

આ
વિસ્તારમાં વારંવાર કપચી નાખવાના કારણે વાહનો પસાર થતા જ પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે
છે. જેના કારણે અહીંના દુકાનદારો
,
રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સતત ઉડતી ધૂળને
કારણે નાગરિકોમાં શ્વાસને લગતી બીમારીઓ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોએ
મનપા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય મટીરીયલ સાથે રસ્તો રિપેર કરી કાયમી ઉકેલ
લાવવાની ઉગ્ર માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃની ખાલી બોટલ આપી રૃ.100 લઇ જાવ.. .FB પર પોસ્ટ મૂકી કાર્યક્રમ જાહેર કરનાર કોંગી કાર્યકર સ્વેજલ સા…
GUJARAT

May 21, 2026
શહેરીજનો ક્વિક કોમર્સ સર્વિસનો સૌથી વધારે ઉપયોગ સાંજે અને રાત્રે કરે છે | people in vadodara use qui…

વાઘોડિયાની લૂંટમાં બેની ધરપકડ પત્નીની સારવાર માટે ગોરજ આવ્યો અને જવેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો | Two…

Next Post
સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at …

સેન્સેકસ 85609, જ્યારે નિફટી 26205 સાથે ઓલટાઈમ હાઈની નજીક બંધ | Sensex closes near all time high at ...

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl...

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain…

પાલતુ શ્વાન અંગે ફરિયાદ કરાતાં મહિલાએ મહિલાને તમાચો ઝીંકી દીધો | Woman slapped by man after complain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે RBI ગવર્નરના કાર્યકાળમાં નોટબંધી થઈ હતી એમને IMFમાં સોંપાઈ મોટી જવાબદારી | Govt Appoints Ex RBI C…

9 months ago
વડોદરાની સંસ્થાએ શ્રાધ્ધ પક્ષમાં પાંજરાપોળની ગાયોને પડિયા-પતરાળામાં ભોજન કરાવ્યું | Vadodara organiz…

8 months ago
વર્લ્ડ ટેબલ ટેનિસ સ્પર્ધાની ફીડર સિરીઝમાં આજે ફાઈનલની મેચો રમાશે | The final matches of the feeder s…

4 months ago
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News