gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના 4 વિસ્તારમાં AQI 240થી વધુ, પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો | Ahmedabad Air Quality W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં હવાની ગુણવત્તાનું સ્તર સતત બગડી રહ્યું છે, જેને કારણે શહેરના વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. ગુરુવારે (27મી નવેમ્બર) શહેરમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 177 નોંધાયો હતો, જે સામાન્ય કરતાં ઘણો વધારે છે. જોકે, શહેરના કેટલાક વિસ્તારોમાં AQI ‘ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગયો છે.

રાયખડ અને રખિયાલમાં હવાની ગુણવત્તા ‘ખરાબ’

અમદાવાદમાં સરેરાશ એક્યુઆઇ 177 નોંધાયો હતો. વિસ્તાર પ્રમાણે વાત કરવામાં આવે તો ચાંદખેડામાં 204, ગ્યાસપુરમાં 250, રખિયાલમાં 259, બોપલમાં 199, સેટેલાઇટમાં 134, જ્યારે એરપોર્ટમાં 249 જેટલો એક્યુઆઇ નોંધાયો હતો. ગુજરાતમાં આજે અન્યત્ર અંકલેશ્વરમાં 138, સુરતમાં 277 જેટલું એક્યુઆઇ નોંધાયું હતું. એર ક્વોલિટી ઈન્ડેક્સ 201-300 વચ્ચે હોય તો ‘ખરાબ, 301-400 વચ્ચે હોય તો ‘અત્યંત ખરાબ, 401-500 વચ્ચે હોય તો ‘ચિંતાજનક શ્રેણીમાં મૂકવામાં આવે છે.

આ પણ વાંચો: સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકે હોસ્પિટલમાં જ પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો, યુવતી બેભાન

રાજ્યમાં અન્યત્ર સ્થિતિ

ગુજરાતમાં અન્ય શહેરોની વાત કરીએ તો, સુરતમાં AQI 277 નોંધાયો હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં છે, જ્યારે અંકલેશ્વરમાં AQI 138 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં ગણાય છે. શહેરીજનોને તંત્ર દ્વારા આ પ્રદૂષણની સ્થિતિમાં માસ્ક પહેરવા અને સવારના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા જેવી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

Next Post
અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah...

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ ...

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રાનું શેડ્યુલ જાહેર, જાગેશ્વર સાથે પાતાલ ભુવનેશ્વરના પણ થશે દર્શન | adi k…

1 year ago
70 વર્ષ લિવ ઇનમાં રહ્યા પછી ૯૫ વર્ષના વરરાજા અને 90 વર્ષની વધૂએ લગ્ન કર્યા | 95 year old groom and 9…

12 months ago
જમવા માટે ટેબલ ન મળતાં મંત્રીએ હોટેલ માથે લીધી, ગંદકીનું બહાનું કાઢી આખું ‘તંત્ર’ બોલાવી લીધું | Mad…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : આરોપી ફરાર | Police raid residential bui…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News