gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Chinese manja seized Ahmedabad Police: આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઈનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટીક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી અને નાયલોન દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાલુપુર ખાતે આવેલ એમ.એસ. શોપિંગ સેન્ટરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માગિતી મુજબ, પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે, કાલુપુર ટાવર પાસે આવેલા એમ.એસ. શોપિંગ સેન્ટરની દુકાન નંબર 12, પહેલા માળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સ્થળેથી પ્રતિક ઉર્ફે લાલો કંસારાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. 

આ પણ વાંચો: બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો

આરોપી પાસેથી કબજે કરવામાં આવેલા મુદ્દામાલમાં સફેદ પ્લાસ્ટિક લપેટેલા 13 બોક્સમાંથી કુલ 492 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી આવી હતી. જપ્ત કરાયેલા આ જથ્થાની કુલ કિંમત 1,23,000 રૂપિયા છે. આરોપી પ્રતિક સામે ડી.સી.બી. પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આરોપીએ આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી મંગાવ્યો હતો અને તે કોને વેચાણ કરવાના ઈરાદે રાખવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P…

પંચમહાલના શહેરામાં લાખોની કિંમતનો દારૂ ઝડપાયો, કારચાલક ફરાર | Liquor worth lakhs seized in Shahera P...

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |...

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

માધવપુરામાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપી 4 મહિને સિદ્ધપુરથી ઝડપાયો, પોલીસે સગીરાને મુક…

7 months ago
કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c…

કડાણા ડેમના 10 દરવાજા ખોલી 1.19 લાખ ક્યુસેક પાણી છોડાયું | 10 gates of Kadana Dam opened 1 19 lakh c…

1 year ago
કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

કપડવંજ-મોડાસા રેલવે લાઇનને શામળાજી-ટીટોઈ સુધી લંબાવવામાં ઉગ્ર માગણી ઉઠી | Strong demand for extensio…

8 months ago
ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

ઓનલાઈન સટ્ટાબાજીમાં ઇડી ક્રિકેટરો અને કલાકારોની સંપત્તિ ટાંચમાં લેશે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News