gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
બોટાદમાં લીઝ ઉપર રાખેલી જમીનના રૂપિયા પરત નહીં મળતા યુવાને ઝેરી દવા ગટગટાવી | Youth swallows poison …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવસારીના શખ્સો વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો

– યુવાને ભાગીદારીમાં નવસારીના ઈસમ પાસેથી રૂ. 4.95 કરોડમાં જમીન રાખી હતી

ભાવનગર : બોટાદના વકીલ વાડી વિસ્તારમાં રહેતા યુવાને તેના કુટુંબી ભાઈ અને બનેવી સાથે નવસારીના ઇસમ પાસેથી લીઝ પર જમીન રાખી હતી અને અચાનક લીઝ બંધ થઈ જતા નવસારીના ઈસમે રૂ.૪.૯૫ કરોડ પરત નહીં આપી વાયદાઓ કરતા યુવાને ઝેરી દવા પી મોતને મીઠું કર્યું હતું.

બોટાદના વકીલ વાડી સરકારી હાઈસ્કૂલની પાછળ રહેતા કલ્પેશભાઈ ગોકુળભાઈ પરમારના નાનાભાઈ ભાવેશભાઈ ગોકુળભાઇ પરમારે તેના કૌટુંબીક ભાઈ હરેશભાઈ છગનભાઈ પરમાર તથા બનેવી રમેશભાઈ જાદવભાઈ જાદવ તથા જયેશભાઈ ઉર્ફે પોપટભાઇ વ્રજલાલ ચૌહાણ સાથે મળી ઉમેશ હરેશભાઇ ઓડ (રહે.નવસારી) પાસેથી અવળ રોડ ભોજાવદર વાવ નજીક રૂ.૪.૯૫ કરોડની લીઝ વેચાણથી રાખી હતી. જે લીઝ બંધ થઈ જતા ઉમેશ હરેશભાઈ ઓડએ લીઝ પરત લઈ ભાવેશભાઇ તથા હરેશભાઈ, રમેશભાઈના રૂપિયા પરત નહિ આપી ભાવેશભાઈને રૂપિયા પરત આપવા અંગે સતત વાયદા કરી તેઓના રૂપિયા પરત ન આપી ભાવેશભાઈ ગોકુળભાઈ પરમારને મરવા મજબુર કરતા ભાવેશભાઈએ ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા પી જતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે કલ્પેશભાઈએ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવસારીના શખ્સ સાથે અઢી વર્ષ પહેલા ઓળખાણ થઈ હતી

અઢી વર્ષ પહેલા કલ્પેશભાઈ તથા તેના નાનાભાઈ ભાવેશભાઈ ગોકુળભાઈ પરમાર તથા કૌટુંબીભાઇ હરેશભાઇ છગનભાઇ પરમાર તથા  બનેવી રમેશભાઇ જાદવભાઇ જાદવ અળવ રોડ ઉપ૨ ભોજાવદર વાવ પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે દર્શન કરવા ગયા ત્યારે જયેશભાઈ ઉર્ફે પોપટભાઇ વજ્રલાલ ચૌહાણ સાથે ઓળખાણ થઈ હતી અને જયેશભાઇ ઉર્ફે પોપટભાઇ વજલાલ ચૌહાણએ મિત્ર ઉમેશભાઈ હરેશભાઇ ઓડ સાથે ઓળખાણ કરાવી હતી અને સોદો નક્કી થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re…

ચેક રિટર્ન કેસમાં નટવરગઢના શખ્સને દોષિત, 6 માસની સજા | Man from Natwargarh found guilty in cheque re...

લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th…

લખતરમાં શ્રીનાથજી સોસાયટીના નાળાનું કામ શરૂ થતાં રહીશોને રાહત | Residents are relieved as work on th...

કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી | A farmer from Aral Kathlal earned l…

કઠલાલના અરાલના ખેડૂતે લસણની ઓર્ગેનિક ખેતી કરીને લાખોની આવક રળી | A farmer from Aral Kathlal earned l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સર ટી.હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો | Significant rise in fever cold and coug…

સર ટી.હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો | Significant rise in fever cold and coug…

12 months ago
GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

GST સુધારા અને રેટિંગ અપગ્રેડથી FIIની તાત્કાલિક પાછા ફરવાની સંભાવના ઓછી | GST reforms and rating upg…

12 months ago
ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

3 months ago
બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News