gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a Canadian wor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માતા અને બે  પુત્રીઓને કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ૩ લાખ પડાવી છેતરપિંડી કરનાર વિઝા કન્સલ્ટન્ટ સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

અમદાવાદ કૃષ્ણનગર આશ્રથ બંગ્લોઝમાં રહેતા રિતેશભાઇ દશરથભાઇ પટેલ ડેટા એનાલિસિસની નોકરી કરે છે. બાપોદ  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, છ વર્ષ પહેલા મારે કેનેડા વર્ક પરમિટ પર જવું હોઇ વડોદરા ખાતે ઇન્ડિયા બુલ્સમાં અજીતસિંગ બ્રિજલાલ જાટ (રહે. નારાયણ રેસિકોમ, ખોડિયાર નગર, ન્યુ વી.આઇ.પી.રોડ)ની ઓફિસે ગયો હતો અને જાણકારી મેળવી હતી. ત્યારબાદ વર્ષ -2023માં મારી પત્ની દિપ્તી અને દીકરી વિધી તથા હારીકાને વર્ક અને ડિપેન્ડન્ટ વિઝા પર કેનેડા જવાની કાર્યવાહી માટે અજીતસિંગની એસ્ટરમેગ્નેટ વિઝા સોલ્યુશન એલ.એલ.પી. નામની ઓફિસ ( ઠે. ક્રિષ્ણા પ્લેટિના, ખોડિયાર નગર) ખાતે રૃબરૃ મળી કામ સોંપ્યું હતું. અમારે ટૂકડે -ટૂકડે 18.50 લાખ ફી આપવાની હતી. આ બાબતે નોટરી રૂબરૂ કરાર કરી છ મહિનામાં વિઝા પ્રોસેસ કરી આપવાનું નક્કી થયું હતું. તેમજ વિઝા ના અપાવી શકે  તો રૃપિયા  પરત આપવાનું નક્કી થયું હતું.ત્યારબાદ વિઝા એપ્લિકેશન, સર્ટિેફિકેટ વેરિફિકેશન માટે ફી ભરી હતી. જાન્યુઆરી -2024માં ફાઇલ રિજેક્ટ થઇ હતી. જેથી, મે મારા રૃપિયા પરત માંગતા ૩ લાખનો ચેક આપ્યો હતો. જે રિટર્ન થયો હતો. અજીતસિંગે કેનેડા ગવર્મેન્ટમાં સી.એ. વર્ક પરમિટ વિઝાના બદલે ટેમ્પરરી વિઝા વિઝિટર વિઝા માટે એપ્લિકેશન કરી હતી. અમે ચૂકવેલા 3 લાખ પરત આપ્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા
GUJARAT

June 28, 2026
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

Next Post
અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ…

અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ...

‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

'અમે આદેશ નથી આપ્યો', તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu...

‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

'તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ...', મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રો.ભનાગેએ તેમનો ચાર્જ સંભાળ્યો | Prof BM Bhanage the new Vic…

10 months ago
જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી, 5 મહિનામાં 6 સ્કૂટર ચોર્યા..ગીરવી મૂકી દેતો હતો | yout…

6 months ago
AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…

દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News