gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર | Rajnath Singh Cha…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in INDIA
0 0
0
રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક, શિયાળુ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર | Rajnath Singh Cha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Winter Session: સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે, તે પહેલાં જ સત્રમાં ભારે હોબાળો થવાના આસાર જોવા મળી રહ્યા છે. શિયાળુ સત્રની શરૂઆત પહેલાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી, જેમાં જે.પી. નડ્ડા, કિરેન રિજિજુ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓ હાજર રહ્યા હતા.

કોંગ્રેસે સરકારને ઘેરવાની તૈયારી કરી

સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર લોકશાહીના સિદ્ધાંતોનો નાશ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, ‘એવું લાગે છે કે સરકાર, ભાજપ અને વડાપ્રધાન ભારતના લોકશાહી અને સંસદીય પરંપરાઓનો નાશ કરવા માંગે છે. આ કદાચ સૌથી ટૂંકું શિયાળુ સત્ર છે; એવું લાગે છે કે સરકાર સંસદને પાટા પરથી ઉતારવા માંગે છે.’

સંસદમાં પાર્ટીની રણનીતિ અંગે તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા, વાયુ પ્રદૂષણ, લોકશાહીનું રક્ષણ અને મતદાર યાદીઓની સુરક્ષા (SIR) પર ચર્ચાની માંગ કરી છે.’

આ પણ વાંચો: ‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી

સીપીઆઈ(એમ)એ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો

સીપીઆઈ(એમ) નેતા જોન બ્રિટાસે તાજેતરમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનાથી સરકાર ખુલ્લી પડી હોવાનું તેમણે કહ્યું. બ્રિટાસે જણાવ્યું કે તેમની પાર્ટી સંસદમાં સુરક્ષા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવા માંગે છે. આ ઉપરાંત તેમણે ચેતવણી આપી કે, ‘જો સંસદ ખોરવાઈ જાય અને સ્થગિત થાય, તો સરકાર સંપૂર્ણપણે જવાબદાર રહેશે.’

રિજિજુએ હકારાત્મકતા વ્યક્ત કરી

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જોકે હકારાત્મકતા વ્યક્ત કરી અને કહ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, ‘કોઈએ એવું નથી કહ્યું કે સંસદ ચાલશે નહીં. કેટલાક નેતાઓએ કહ્યું કે તેઓ SIR પર ગૃહમાં હંગામો મચાવી શકે છે. હું હકારાત્મક રીતે કહી રહ્યો છું કે અમે વિપક્ષને સાંભળવા તૈયાર છીએ. સંસદ દરેકની છે, દેશની છે. સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવાની એક રીત છે. નિયમો અને પરંપરાઓ છે.’ આમ, શિયાળુ સત્રના પ્રથમ દિવસથી જ રાષ્ટ્રીય સુરક્ષા અને લોકશાહીના મુદ્દાઓ પર ગરમાગરમી જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…
INDIA

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ગાવું પણ ફરજિયાત, બાળકોમાં દેશ પ્રેમની ભાવના મજબૂત કરવા શુભેન્દુ સરકા…

May 14, 2026
દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
Next Post
પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn…

પ્રજ્ઞાચક્ષુ એથ્લેટ અને ચેસ સ્પર્ધામાં ૩૫૦ ખેલાડીઓએ ભાગ લીધો | 350 players participated in the Pragn...

તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત | Sardar Patel’s statue in the Talati of…

તલાટી ઓફિસના પ્રાંગણમાં સરદાર પટેલની પ્રતિમાની બિસ્માર હાલત | Sardar Patel's statue in the Talati of...

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co…

બોમ્બે સ્ટાઈલની ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન | Bombay Style Open Box Cricket Tournament co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

જય પાટીલ’ના આપઘાત પ્રકરણમાં ન્યાયની માંગ સાથે દલિત સમાજ મેદાને, ધરણાં યથાવત્ | Dalit community conti…

3 months ago
VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

VIDEO: ગુજરાતના 132 ડેમ હાઇ ઍલર્ટ, 101 ડેમ સંપૂર્ણ ભરાયા, જાણો રાજ્યના અન્ય ડેમની સ્થિતિ | 132 dams …

8 months ago
વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

વડોદરા શહેરના રસ્તાઓ પરના ખાડાઓની દુરસ્તી પાછળ રૂ.1.70 કરોડનો ખર્ચ થયો | Rs 1 70 crore spent on repa…

3 months ago
વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News