gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે | gujarat tops 22 …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે | gujarat tops 22 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Health Crisis: અદ્યતન જીવનશૈલીને પગલે માત્ર હૃદયરોગ જ નહીં ડાયાબિટીસ, કેન્સરના કેસમાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં ડાયાબિટીસના 47.66 લાખ જ્યારે કેન્સરના 2.26 લાખ જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ડાયાબિટીસ નિદાન થયું હોય તેવા કેસમાં ત્રણ વર્ષમાં 14 ટકા જેટલો વધારો થયો છે. 

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે 2 - image

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે 3 - image

ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો

ગુજરાતમાં ડાયાબિટીસ અને કેન્સરના કેસ અંગે રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર ત્રણ વર્ષમાં 5.95 કરોડ સ્ક્રીનિંગ થયું છે અને તેમાંથી 47.66 લાખ દર્દીઓમાં ડાયાબિટીસનું નિદાન થયાનું સામે આવ્યું છે. 2025-26માં 1.73 કરોડ દર્દીઓમાં ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કર્યા બાદ તેમાં 22.18 લાખમાં કેન્સરનું નિદાન થયેલું હતું. આમ, સ્ક્રીનિંગ થયું હોય તેમાંથી 12 ટકા દર્દીમાં ડાયાબિટીસનું નિદાન થયેલું છે. 2025-26માં ડાયાબિટીસનું સૌથી વઘુ નિદાન થયું હોય તેવા રાજ્યમાં ગુજરાત મોખરે છે. 

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે 4 - image

આ પણ વાંચો: અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે 5 - image

પુરુષો અને મહિલાઓ બંનેમાં ચિંતાજનક આંકડા

આ યાદીમાં મહારાષ્ટ્ર 12.87 લાખ સાથે બીજા સ્થાને છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS)-5 રિપોર્ટ મૂજબ ગુજરાતમાં 15 વર્ષથી ઉપરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું અથવા ખૂબજ ઊંચું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે પુરૂષો અને મહિલાઓ બંન્નેમાં ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ વધુ છે. વર્ષ 2024માં કેન્સરના સૌથી વઘુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યમાં ઉત્તરપ્રદેશ 2.21 લાખ સાથે મોખરે જ્યારે ગુજરાત આઠમાં સ્થાને છે. 

ગુજરાતમાં એક વર્ષમાં 22.18 લાખને ડાયાબિટીસ, 77 હજારને કેન્સર, આ મામલે રાજ્ય મોખરે 6 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ
GUJARAT

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

September 11, 2026
કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન
GUJARAT

કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન

September 11, 2026
રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ
GUJARAT

રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ

September 11, 2026
Next Post
રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર…

રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌર...

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે…

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલે...

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

લીંબડી નગરપાલિકા દ્વારા 6 દિવસીય ‘સ્વદેશી મેળા’નું ભવ્ય આયોજન | Limbdi Municipality organizes a gran…

6 months ago
અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

અમદાવાદના વાડજમાં ડમ્પરચાલકનો કહેર : વહેલી સવારે રાહદારીને કચડતાં ઘટનાસ્થળે જ મોત | Fatal Accident i…

6 months ago
અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…

અમદાવાદ ચૂંટણી: 5 વર્ષમાં નેતાઓ થયા માલામાલ! રિપીટ ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી, જુઓ લિસ્ટ | Ahmedab…

5 months ago
ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…

ફિક્સ પગારી કર્મચારીઓના ડી.એ.માં નાણાં વિભાગે સૂચિત વધારો કર્યો | Finance Department proposes increa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News