gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by …

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in Business
0 0
0
જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by …
0
VIEWS
Share on FacebookShare on Twitter

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો

મુંબઈ : યુદ્ધની સ્થિતિ, પ્રતિબંધો તથા ઉત્પાદનમાં વધારાને પરિણામે વિશ્વના મોટાભાગના દરિયાઈ માર્ગો પર જહાજ મારફત માલસામાનના હેરફેરના દરમાં વધારો થયો છે. સામાન્ય રીતે વર્ષના અંતે ઠંડીની મોસમમાં હેરફેર ઓછી થતી હોવાથી જહાજ મારફત માલસામાનના હેરફેરના દર નીચા રહે છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે.

જહાજો દ્વારા વસૂલવામાં આવતા પરિવહન દર પર નજર રાખતા બાલ્ટિક ઈન્ડેકસ પણ હાલમાં બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. 

મહત્વના માર્ગો પર ક્રુડ ઓઈલની હેરફેર માટેના દરમાં ૪૫૦ ટકાથી વધુનો વધારો થયો હોવાનો શિપિંગ ક્ષેત્રના જાણકારો દાવો કરી રહ્યા છે. આ ઉપરાંત લિક્વિફાઈડ નેચરલ ગેસ તથા આયર્ન ઓર જેવી કોમોડિટીસની હેરફેરના દર પણ ઊંચે ગયા છે. 

મોસમી માગ નબળી રહેતી હોવાથી ડિસેમ્બર મહિનામાં શિપિંગ દર નીચા રહેતા હોય છે. હાલની સ્થિતિને જોતા ૨૦૨૬ના પ્રારંભમાં પણ દર ઊંચા જળવાઈ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

મધ્ય પૂર્વના દેશો દ્વારા ઉત્પાદનમાં વધારો તથા રશિયાના ક્રુડ તેલ પર અમેરિકાના પ્રતિબંધને કારણે એશિયાના દેશો ખાતેથી ક્રુડ તેલની અન્ય ેદેશો પાસેથી માગ વધી જવાને કારણે પણ ક્રુડ તેલની હેરફેર મોંઘી બની હોવાનું જણાવાયું હતું. 

અમેરિકા તથા યુરોપ ખાતેથી એલએનજીનો પરિવહન ખર્ચ બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. 

ઈરાનના પીઠબળ સાથેના હાઉથીસ જૂથ દ્વારા રાતા સમુદ્રમાં જહાજો પર થઈ રહેલા હુમલાને કારણે શિપિંગ કંપનીઓએ પોતાના રુટ બદલવાની ફરજ પડી રહી છે, જેને કારણે પણ ખર્ચમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 

કોમોડિટીસના પરિવહન કરતા જહાજો ભાડાનો અંદાજ પૂરો પાડતા બાલ્ટિક ડ્રાય ઈન્ડેકસ બુધવારે ૯ ટકાથી વધુ વધી ૨૮૪૫ રહ્યો હતો. બાલ્ટિક ઈન્ડેકસ ડિસેમ્બર, ૨૦૨૩ બાદ હાલમાં ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated …

પાટડીના વિરમગામ રોડ પર દૂષિત પાણી છોડતા લોકોની દશા બેઠી | The plight of people dumping contaminated ...

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of …

જૂની તારીખ મુજબ કામગીરી પૂર્ણ બતાવવા અમુક BLO પર દબાણ | Pressure on some BLOs to show completion of ...

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 …

2026માં પણ સોનામાં 30 ટકા સુધીના ઉછાળાનો WGCએ મુકેલો અંદાજ | WGC estimates gold to rise by up to 30 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદ પોલીસ સ્ટેશનમાં આગ લાગતાં 25 વાહનો બળીને ખાક | 25 vehicles gutted in fire at Borsad police sta…

બોરસદ પોલીસ સ્ટેશનમાં આગ લાગતાં 25 વાહનો બળીને ખાક | 25 vehicles gutted in fire at Borsad police sta…

2 years ago
વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

વૈશ્વિક મજબૂતાઈ પાછળ ઘરઆંગણે સોના-ચાંદી ઊંચા મથાળે મક્કમ | Gold and silver hold firm at home on glob…

1 year ago
ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

ગબ્બર અખંડ જ્યોત ખાતે મુંબઈના માઇ ભક્ત દ્વારા 56 ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો

1 year ago
શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News