gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in Business
0 0
0
વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Netflix WBD Deal : મનોરંજન જગતમાં અત્યાર સુધીના સૌથી મોટા સોદામાં, વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે (Netflix) હોલિવૂડની દિગ્ગજ કંપની વોર્નર બ્રધર્સ ડિસ્કવરી (WBD)ને ખરીદવાની જાહેરાત કરી છે. આ ડીલ 82.7 બિલિયન (અંદાજે 6.88 લાખ કરોડ રૂપિયા) ડૉલરમાં થઈ છે. આ ડીલને કારણે ‘હેરી પોટર’ જેવી ફિલ્મો અને ‘ફ્રેન્ડ્સ’ તથા HBOના પ્રીમિયમ શો હવે નેટફ્લિક્સના અધિકારક્ષેત્રમાં આવી જશે.

વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? 2 - image

શું છે આ ડીલ અને ભારત માટે કેમ છે ખાસ?

આ ડીલ હેઠળ, WBD તેની ગ્લોબલ ટીવી નેટવર્ક (જેમ કે CNN, ડિસ્કવરી ચેનલ) ને ‘ડિસ્કવરી ગ્લોબલ’ નામની નવી કંપનીમાં અલગ કરશે. ત્યારબાદ, હોલિવૂડના સૌથી મોટા સ્ટુડિયોમાંથી એક, વોર્નર બ્રધર્સ, અને HBO તથા HBO Max જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર નેટફ્લિક્સનું નિયંત્રણ આવી જશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે. નિષ્ણાતોના મતે, આ ડીલ ભારતના સ્ટ્રીમિંગ ઉદ્યોગ માટે એક મોટો વળાંક સાબિત થઈ શકે છે. આ સાથે ભારતમાં 2027માં યોજાનાર મહત્ત્વપૂર્ણ ક્રિકેટ મેચના રાઈટ્સ કોની પાસે જશે તે બાબત ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. 

કન્ટેન્ટનો ખજાનો: HBOના શાનદાર શો અને વોર્નર બ્રધર્સની બ્લોકબસ્ટર ફિલ્મો હવે નેટફ્લિક્સ પર આવવાથી, તે ગ્લોબલ હિટ્સ માટે એકમાત્ર પ્રીમિયમ પ્લેટફોર્મ બની જશે.

અન્ય પ્લેટફોર્મ્સને ફટકો: જેમ જેમ અન્ય OTT પ્લેટફોર્મ્સ (જેમ કે JioCinema, Amazon Prime) સાથેના WBDના હાલના કરાર પૂરા થશે, તેમ તેમ તેમની પાસેથી આ લોકપ્રિય કન્ટેન્ટ જતું રહેશે.

ક્રિકેટ રાઇટ્સ પર નજર? 

સૌથી મોટો ગેમ ચેન્જર ક્રિકેટના પ્રસારણ અધિકારો સાબિત થઈ શકે છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ડીલથી મજબૂત બનેલું નેટફ્લિક્સ, ભારતમાં જબરદસ્ત વૃદ્ધિ મેળવવા માટે 2027માં ક્રિકેટના પ્રસારણ અધિકારો ખરીદવા માટે બોલી લગાવી શકે છે. જોકે, હજુ સુધી નેટફ્લિક્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હરીફોની રણનીતિ બદલાશે

એક નિષ્ણાતે જણાવ્યું હતું કે, આ ડીલ પછી અન્ય પ્લેટફોર્મ્સે તેમની રણનીતિ બદલવી પડશે. તેમને હવે સ્પોર્ટ્સ રાઇટ્સ, પ્રાદેશિક ઓરિજિનલ કન્ટેન્ટ અને જાહેરાત-આધારિત મોડેલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આનાથી સ્પર્ધા વધશે અને દર્શકોને કિંમત, પેકેજ અને સ્થાનિક વાર્તાઓમાં વધુ નવીનતા જોવા મળશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73983 | Sensex rises 64 points to 73983
Business

સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73983 | Sensex rises 64 points to 73983

June 11, 2026
સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs …
Business

સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs …

June 11, 2026
રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…
Business

રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…

June 11, 2026
Next Post
ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock…

ઈન્ડિગો સંકટ: વિમાન મુસાફરીના ભાડાં આસમાને, વિદેશ યાત્રા કરતા પણ ડોમેસ્ટિક મોંઘું | Airfares skyrock...

જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J…

જામનગરમાં જે.સી.સી. હોસ્પિટલ બાદ હવે ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ભારે ખળભળાટ | After J...

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha…

ક્રિપ્ટોમાં નફાની લાલચમાં ન ફસાતા, અમદાવાદના વેપારીએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા | ahmedabad cloth mercha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

રૂા. 2500 કરોડનાં કૌભાંડમાં યસ બેંકના 3 અધિકારીની ધરપકડ | 3 Yes Bank officials arrested in Rs 2500 c…

2 months ago
બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ | E…

6 months ago
શ્યામ રંગ કે ભોજન રાંધવાની ટેવ પર કટાક્ષ એ ક્રૂરતા ન કહેવાય, 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત | taunti…

શ્યામ રંગ કે ભોજન રાંધવાની ટેવ પર કટાક્ષ એ ક્રૂરતા ન કહેવાય, 27 વર્ષ જૂના કેસમાં પતિને રાહત | taunti…

11 months ago
બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

બાઈક સાથે કાર અથડાતાં લિફ્ટ માંગનાર બાઈક સવારનું મોત | Biker asking for a lift dies after car collid…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News