gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni …

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
બાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા | Ewe chlorine gas a towu seni …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારબાટલો ફાટતાં ક્લોરિન ગેસ લિકેજથી લોકોના શ્વાસ રૃંધાયા, આંખોમાં બળતરા 1 - image

સોલા ભાગવત ચાર રસ્તા પાસે આવેલા માધવ ગાર્ડનમાં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું ત્યારે જમીનમાં દટાયેલો લોખંડનો ક્લોરિન ગેસનો ૬ ફૂટ લાંબો  બાટલો ફાટયો હતો જેના કારણે આસપાસના લોકોના શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને આંખોમાં બળતરા થવા લાગી હતી. ગેસ લિકેજ અંકુશમાં લેવાની કામગીરી દરમિયાન અસર થતાં ફાયરબ્રિગેડના બે જવાનોને સારવાર આપવી પડી હતી. રવિવારની રજામાં સાંજના સમયે ગેસલિકેજ થતાં લોકોમાં નાસભાગ મચી હતી.

માધવ ગાર્ડન માં જેસીબીથી ખોદકામ દરમિયાન ૬ ફૂટ લાંબો લોખંડનો ઝેરી ગેસનો બાટલો ફાટતા સાંજે નાસભાગ મચી

સોલા ભાગવત ચાર રસ્તા નજીક આરસીટેકનીકલ સામે આવેલા માધવ ગાર્ડનમાં આંજે સાંજે જેસીબ મશીનથી ખોદકામ ચાલી રહ્યું હતું. જ્યાં જમીનમાં દટાયેલો કલોરિન ઝેરી ગેસનો લોખંડનો બાટલો તૂટતાં આસપાસમાં ઝેરી ગેસની અસર થતાં સ્થાનિક લોકોના શ્લાસ રૃધાવાના અને આંખોમાં બળતરા શરુ થતાં લોકોમાં દોડધામ સાથે અફડાતફડી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ આવી પહોચી હતી અને લિકેજ  ગેસને અંકુશમાં લેવાની કામગીરી કરતાં ફાયરના થલતેજ ખાતે ફરજ બજાવતા બે જવાનને અસર થતાં બન્ને જવાનને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.

સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, કે.એન.ભુકનના જણાવ્યા મુજબ ગાર્ડનમાં વર્ષોથી જમીનમાં દટાયેલો ગેસનો લોખંડનો ૬ ફૂટનો બાટલો જેસીબીથી ખોદકામ સમયે ફાટતાં ઝેરી ગેસની અસર થઇ હતી જો કે થોડા સમયમાં ફાયર બ્રિગેડે લિકેજ ઉપર અંકુશ મેળવી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી

છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C…

છત્રાલ ગામે શોભાયાત્રામાં ગઠિયા જોડાયા ઃ બે મહિલાના દોરા તોડી લીધા | Arthritics join procession in C...

રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી | Emon fefin chinnap a fetan unukun Chandola…

રફતારનો કહેર ઃ ચંડોળા પાસે પગપાળા જતી વૃદ્ધાને બસે કચડી | Emon fefin chinnap a fetan unukun Chandola...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી પહેલા ફસાયા પ્રશાંત કિશોર, બે રાજ્યોની મતદાર યાદીમાં નામ હોવાનો આરોપ | prashant kishor …

11 months ago
‘દિતવા’ અને ‘સેન્યાર’ વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ | Double…

10 months ago
પોઇચા(ક) ગામની નજીક મહી નદીમાં ગેરકાયદે રેતીખનન | illegal mining in mahi river near poicha

9 months ago
નાસિકમાં એનસીપી નેતા સહિત બેની હત્યા, રંગપંચમીની ઉજવણીનો લાભ લઈ મોતને ઘાટ ઉતાર્યા | two including nc…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News