gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી ખંડણી માગનાર શખ્સ સામે ગુનો | Crime against man who deman…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– નડિયાદ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ 

– ચાલક માનસિક ત્રાસથી મરવા જવાનું કહી ઘરેથી નીકળી જતા મિત્રો શોધખોળ કરીને પરત લાવ્યા 

નડિયાદ : નડિયાદમાં રહેતા એક રિક્ષાચાલકને ખોટા કેસમાં ફસાવી દેવાની અને પાસા કે તડીપાર કરાવવાની ધમકી આપીને એક શખ્સે રૂ. ૩૦,૦૦૦ની ખંડણી માગી હતી. સતત ધમકીઓથી ત્રસ્ત થઈ માનસિક આઘાતમાં સરી પડેલા રિક્ષાચાલક ગભરાઈને મરવા જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. જોકે, મિત્રો અને સબંધીઓએ મોડી સાંજે તેની શોધખોળ કરી સમજાવીને પરત લાવ્યા હતા. આ બનાવ અંગે રિક્ષા ચાલકના મિત્રએ ખંડણી માગનાર શખ્સ સામે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદના શકર કુઈ વિસ્તારમાં રહેતા અબ્દુલસીદ અબ્દુલહફીઝ મલેકનો મિત્ર યાસીનભાઇ ઉર્ફે ખલી ઉસ્માનગની વ્હોરા (રહે. પરિવાર સોસાયટી) રિક્ષા ફેરવે છે. ગત તા. ૦૫/૧૨/૨૦૨૫ના રોજ યાસીનને તેમના મિત્ર ભાવેશભાઈ વાળંદે એક વીડિયો મોકલેલો, જેમાં અમદાવાદનો જયેશ ઠક્કર નામનો એક શખ્સ યાસીન ઉર્ફે ખલી નડિયાદમાં લાખોનો જુગાર રમાડતો હોવાનું જણાવી ધંધો બંધ કરી દેવા ધમકી આપતો હતો. તે જ દિવસે બપોરના સુમારે જયેશ ઠક્કરે યાસીન વ્હોરાને વોટ્સએપ કોલ કરીને ખોટા કેસ કે પાસા/તડીપારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ. ૩૦,૦૦૦ની ખંડણી માગી હતી. યાસીને પોતે જુગાર ન રમાડતો હોવાનું જણાવતા, જયેશ ઠક્કરે પહેલા જુગાર રમતો હતો તેમ કહીને પણ પૈસા આપવા દબાણ કર્યું હતું. ત્યારબાદ તેણે ગુગલ પેનું સ્કેનર મોકલીને છેલ્લે રૂ. ૧૧,૦૦૦ આપી દેવાની ધમકી આપી. યાસીન માનસિક રીતે હેરાન થતાં તેણે મિત્ર અબ્દુલ રસીદને વાત કરી, અને અબ્દુલ રસીદે જયેશ ઠક્કરના ગુગલ પે સ્કેનર પર રૂ. ૧૧,૦૦૦ મોકલી આપ્યા હતા. તેમ છતાં જયેશ ઠક્કરના ત્રાસના કારણે યાસીન વહોરા મરવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. જોકે, મિત્રો તેને શોધીને પરત લાવ્યા હતા. આ મામલે અબ્દુલ રસીદ મલેકની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે જયેશ ઠક્કર (રહે. અમદાવાદ) સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા | Woman murdered by stabbing with blunt object i…

ગઢડાના ખેતરમાં બોથડ પદાર્થના ઘા ઝીંકી મહિલાની હત્યા | Woman murdered by stabbing with blunt object i...

પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin…

પિતા સાથે ટ્રેક્ટરમાં બેઠેલું 8 વર્ષનું બાળક નીચે પટકાતા ટાયર ફરી વળ્યું | An 8 year old child ridin...

વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has…

વાળુકડથી ખરકડી દેવગાણા રોડ 5 વર્ષથી બિસ્માર હાલતમાં | The road from Vaalukad to Kharkadi Devgana has...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…

1 year ago
ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle …

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle …

5 months ago
ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

4 months ago
રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News