gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું | Intensi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ભારતના સંવેદનશીલ ગણાય એવા સૌરાષ્ટ્ર કચ્છના સાગર કિનારાઓ પૈકીના જામનગર જિલ્લાના સાગર કિનારા વિસ્તારમાં પણ મરીન કમાન્ડોની ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.

જ્યારે કોઇપણ આતંકવાદી ઘટના બને છે, ત્યારે તે સમયગાળો કટોકટીપૂર્ણ અને અગત્યનો હોય છે. તેજ પ્રમાણે આતંકવાદી ઘટના તુરંતબાદનો સમયગાળો હાઇ એલર્ટનો સમય હોઇ અગત્યનો હોય છે. ઉપરોક્ત બંને સમયગાળાઓ કરતાં પણ વધુ અગત્યનો સમયગાળો હાઇ એલર્ટ બાદ થાળે પડેલી અને નોર્મલ બનલી પરિસ્થિતિ દરમિયાનનો હોય છે. કારણ કે, આ સમયગાળામાં જો પૂરતી તકેદારી રાખવામાં આવે તો ઉપર મુજબના કટોકટીપૂર્ણ સમયગાળાઓમાંથી પસાર થવું પડતું નથી. 

આ બાબતે ધ્યાને લઈ સિક્કા ડીસીસી જેટીથી ચેનલ વિસ્તારમાં સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં એ.ટી.એસ અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસમાં મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ.માલસર તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના .પો.ઈ. ડી.આર.યાદવ તથા પો.સ.ઈ. જી.એમ.બોપલિયા અને તમામ મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે તારીખ ગઈકાલે તા.7 ના રોજ ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ બોટ અવવારું જગ્યાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg…

જામનગરમાં જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા હાથ ધરાશે મેગા ડીમોલેશનની કાર્યવાહી | Meg...

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય…

જામનગરમાં બે મિત્રો વચ્ચે પૈસાની લેતી-દેતીના મામલે તકરાર : કુહાડીના ચાર-પાંચ ઘા ઝીંકી દેતાં વેપારી ય...

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci…

અમદાવાદ: નિકાહ પતાવી પરત ફરતા મિત્રોને નડ્યો ગમખ્વાર અકસ્માત, 19 વર્ષીય યુવકનું મોત | ahmedabad acci...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo…

આજે જિલ્લાની 10 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરાશે | Forms will be filled fo…

3 months ago
જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

2 months ago
જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

જામનગરના વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર | Fatal attack on …

1 year ago
અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

અમદાવાદ કિડની હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી સેક્રેટરી અને ઈન્ક્વાયરી કમિટીની સરપ્રાઈઝ વિઝિટથી …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News