gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન | BJP Waqf Bi…

G METRO NEWS by G METRO NEWS
April 10, 2025
in INDIA
0 0
0
વક્ફ બિલથી નારાજ મુસ્લિમ સમાજને મનાવવા ભાજપે બનાવ્યો પ્લાન, દેશભરમાં શરૂ કરશે આ અભિયાન | BJP Waqf Bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Waqf Reform Awareness Campaign : ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં ‘વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશ 20 એપ્રિલથી 5 મે સુધી ચાલશે. વક્ફ કાયદામાં ફેરફારોને લઈને કોંગ્રેસ અને તેમના સહયોગીયો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમ દૂર કરવા અને મુસ્લિમ સમાજને આ સુધારાઓના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો ભાજપનો ઉદ્દેશ્ય છે.

દિલ્હીના ભાજપના મુખ્યાલય ખાતે એક વર્કશોપથી ‘વક્ફ સુધારણા જાગૃતિ અભિયાન’ ઝુંબેશની શરૂઆત થઈ હતી. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, ‘વક્ફ મિલકતોનો યોગ્ય ઉપયોગ હવે સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ મુસ્લિમોના શિક્ષણ અને આરોગ્ય જેવી જરૂરિયાતો માટે થશે.’

જેપી નડ્ડાએ શું કહ્યું?

જેપી નડ્ડાએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો અને વક્ફ બિલ અંગે મુસ્લિમ સમુદાયને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના કાર્યકરો ગામડે ગામડે જશે અને મુસ્લિમ ભાઈ-બહેનોને સત્ય કહેશે અને તેમને કાયદાના વાસ્તવિક ઉદ્દેશ્યથી વાકેફ કરશે.’

આ પણ વાંચો: તહવ્વુર રાણાને કસાબની જેમ બિરયાની કેમ? તાત્કાલિક ફાંસી આપો… 26/11નો ‘હીરો’ ભડક્યો

આ વર્કશોપમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ ભાગ લીધો હતો. તેમણે વક્ફ સુધારાઓની ઝીણવટભરી બાબતો વિગતવાર સમજાવી હતી. ભાજપે આ તાલીમ કાર્યક્રમમાં દરેક રાજ્યમાંથી ત્રણ-ચાર નેતાઓને આમંત્રણ આપ્યું હતું, જેમાં રાજ્યના લઘુમતી મોરચાના પ્રમુખનો પણ સમાવેશ કર્યો હતો. હવે આ નેતાઓ પોતપોતાના રાજ્યોમાં સમાન વર્કશોપનું આયોજન કરશે અને જિલ્લા સ્તરના નેતાઓને તાલીમ આપશે.

મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાની વ્યૂહરચના

ભાજપ આ ઝુંબેશને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મુસ્લિમ સમુદાયમાં પોતાની પહોંચ મજબૂત કરવાની રણનીતિ તરીકે પણ જોઈ રહી છે. પાર્ટીનું માનવું છે કે, સાચી માહિતી આપીને વિપક્ષના ખોટા પ્રચારનો જવાબ આપી શકાય છે અને મુસ્લિમ મતદારોનો વિશ્વાસ જીતી શકાય છે.

આ પણ વાંચો: ‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં વક્ફ (સુધારા) બિલ, 2025 ને મંજૂરી આપી છે, ત્યારબાદ તે હવે કાયદો બની ગયો છે. ભાજપનો પ્રયાસ છે કે, આ કાયદાનું સત્ય દરેક મુસ્લિમ નાગરિક સુધી પહોંચે અને સમુદાયને એ સમજવામાં આવે કે આ ફેરફારો તેમને સશક્ત બનાવવા અને આગળ વધારવા માટે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર | Yogi g…

યોગી સરકારના ‘ઓપરેશન ત્રિનેત્ર’થી બદમાશોમાં ગભરાટ, 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની તોડી કમર | Yogi g...

એસીબીએ નિવૃત ડીન ગીરીશ પરમારની મિલકતો અંગે તપાસ શરૂ કરી | ACB doing search operation in 15 bribe cas…

એસીબીએ નિવૃત ડીન ગીરીશ પરમારની મિલકતો અંગે તપાસ શરૂ કરી | ACB doing search operation in 15 bribe cas...

મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા | ahmedabad police caught two bookies …

મોટેરા સ્ટેડિયમમાં આઇપીએલ પર લાઇવ સટ્ટો રમાડતા બે બુકી ઝડપાયા | ahmedabad police caught two bookies ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

1 hour ago
અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm…

અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન | ahm…

3 weeks ago
ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

ગેરકાયદે લેબર કોલોની, નવ ગોડાઉનો તોડી પડાયાં | Illegal labor colony nine godowns demolished

2 months ago
કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

કાપડથી લઈને કેમિકલ સુધી ‘રેડ એલર્ટ’: ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત-નિકાસ ડામાડોળ | gujarat in…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News