America Threatens Indian Students : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ તેમના દેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. તંત્રએ ભારતીય વિદ્યાર્થીઓને વહેલીતકે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સેંકડો વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેઓને ઈ-મેઇલ મોકલીને ધમકી અપાઈ છે કે, ‘વહેલી તકે દેશ છોડીને ભાગી જાવ.’
અમેરિકાએ ઈ-મેઇલ મોકલી ભારતીય વિદ્યાર્થીઓને આપી ધમકી
ઈ-મેઇલમાં એમ પણ લખાયું છે કે, ‘જો તમે પોતે અમેરિકા છોડીને નહીં જાય તો અમે ભગાડી દઈશું.