gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં દબાણ શાખાનું મેગા ડિમોલિશન : 200 જેટલા ઝૂંપડા તોડી પડાયા | Mega demolition of estate branc…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં દબાણ શાખાનું મેગા ડિમોલિશન : 200 જેટલા ઝૂંપડા તોડી પડાયા | Mega demolition of estate branc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Demolition : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા દશામાં મંદિર સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવા અંગે અગાઉના 200 જેટલા ઝૂંપડા પાલિકાની દબાણ શાખાએ તોડી મેગા ડિમોલિશન કરીને ચોખંડી વિસ્તારમાં આવેલી શાક માર્કેટ સહિત આજુબાજુમાં વોર્ડ નં.13, અને 14માં ગેરકાયદે પથારા તથા દુકાનો આગળ દબાણ કરનાર અને શેડ બાંધીને વેપાર ધંધો કરનારા પર પાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા ખાતે આવેલા દશામાં મંદિરની સામે છેલ્લા કેટલાય વખતથી ગેરકાયદે 200 જેટલા ઝૂંપડામાં શ્રમજીવીઓ રહેતા આવ્યા હતા. પરંતુ આ જગ્યાએ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નવા મકાનો બનાવવાની કાર્યવાહી શરૂ કરવાના ભાગરૂપે પાલિકા તંત્રની દબાણ શાખા પાસે મદદ માગવામાં આવી હતી અને આ તમામ બસો જેટલા ખાલી કરાવીને તોડી પાડવા હાઉસિંગ બોર્ડ તંત્ર દ્વારા જણાવાયું હતું. પરિણામે પાલિકાની દબાણ શાખાની ટીમ સ્થાનિક પોલીસ સ્ટેશનના કાફલા સહિત એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તથા વીજ નિગમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તમામ 200 ઝૂપડા તોડી પાડવાની કામગીરી તત્કાળ શરુ કરવામાં આવશે તેમ દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું. 

જ્યારે બીજી બાજુ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલ વાડી વિસ્તારની શાક માર્કેટ સહિત આસપાસના દુકાનદારો મળીને વોર્ડ નં.13-14માં દુકાન આગળ દબાણ કરતા હોવા સહિત અનેક લોકો શેડ બાંધીને પણ વેપાર ધંધો કરતા હોવા સહિત લારી ગલ્લા પથારાવાળાના અનેક દબાણો તથા 20 જેટલા શેડ તોડીને ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
Next Post
વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત, ચાલક ઝડપાયો | …

વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત, ચાલક ઝડપાયો | ...

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo…

અમરેલીમાં SIRની કામગીરી દરમિયાન BLOને આવ્યો હાર્ટ એટેક, હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા | amreli blo...

ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |…

ખેડા: 'ત્રીજા સંતાન'નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

6 months ago
IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

IND vs PAK : ફાઈનલ અગાઉ ટીમ ઈન્ડિયા ટેન્શનમાં, 3 સ્ટાર ખેલાડી ઈન્જર્ડ, રમવા સામે આશંકા | IND vs PAK:…

10 months ago
વડોદરાના રાયકા-દોડકા વિસ્તારમાં દીપડાના આંટાફેરા: મોકસી ગામ પાસે ખેતરમાં દિપડો કેમેરામાં કેદ | Leopa…

વડોદરાના રાયકા-દોડકા વિસ્તારમાં દીપડાના આંટાફેરા: મોકસી ગામ પાસે ખેતરમાં દિપડો કેમેરામાં કેદ | Leopa…

10 months ago
ઉપાશ્રયમાં શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ કેસમાં દિગંબર જૈન મુનિ શાંતિસાગર દોષી ઠેરવાયા | Digambar Jai…

ઉપાશ્રયમાં શ્રાવિકા યુવતી સાથે દુષ્કર્મ કેસમાં દિગંબર જૈન મુનિ શાંતિસાગર દોષી ઠેરવાયા | Digambar Jai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News