gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
પ્રિયલક્ષ્મી મિલ પાસે કોર્પોરેશનના આસિ.એન્જિનિયર પર હુમલો કરનાર બે આરોપી પકડાયા | two accsed caught …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ પ્રિયલક્ષ્મી મિલ પાસે પાણીની પાઇપ નાંખવાની કામગીરી દરમિયાન ગઇસાંજે કોર્પોરેશનના એન્જિનિયર પર હુમલાના બનેલા બનાવમાં પોલીસે બે જણાની ધરપકડ કરી છે.

કોર્પોરેશનના વોર્ડ નં.૮માં આસિ. એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અજયકુમાર ડોડિયાએ પોલીસને કહ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચેક વાગે રસુલજીની ચાલી પાસે પાણીની પાઇપ બદલવાની કામગીરી ચાલતી હતી ત્યારે બે જણાએ પાઇપ કેમ બદલો છો તેમ કહી મને માર માર્યો હતો. ત્યારબાદ ચાર મહિલાઓએ  પણ સરકારી ફરજમાં રૃકાવટ કરી હતી.

સયાજીગંજ પોલીસે ગઇ મોડીરાતે ગુનો નોંધી હુમલો કરનાર મનોજ રમેશભાઇ પરમાર અને રિતેષ રમેશભાઇ પરમાર(બંને રહે.રસુલજીનીચાલી)ની ધરપકડ કરી છે. જ્યારે બે મહિલાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani’s wife…

ગોરવાની પરિણીતાની અંકોડીયા ગામની સીમમાં હત્યા થયેલી લાશ મળતા ચકચાર | Murdered body of Gorwani's wife...

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight…

નર્મદા કાંઠાના યાત્રાધામ નારેશ્વરની આસપાસમાં મધરાતે રેતી ખનનથી લોકોમાં રોષ | Sand mining at midnight...

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed…

સેન્ટ્રલ યુનિ.માં પ્રો.ભટ્ટાચાર્યની ઈન્ચાર્જ વીસી તરીકે નિમણૂક | in charge vice chancellor appointed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઈ દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ | Man who kidnappe…

3 months ago
વૃદ્ધ પાસે એપ ચાલુ કરવા પ્રોસેસ કરાવી સવા ત્રણ લાખ પડાવ્યા | Ekkewe chon fofforingau won Internet ra…

7 months ago
હાર્ટની સારવારના નામે જામીનનો સમય વધારવા માટે કરવામાં આવતી અરજીને કોર્ટે ગંભીરતાથી લીધી | Gujarat hi…

1 year ago
મંદીના એંધાણ : સેન્સેક્સ 556 પોઈન્ટ તૂટી 81160 | Signs of recession: Sensex falls 556 points to 8116…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News