gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં | 190 companies in queue to raise Rs 2 5…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in Business
0 0
0
190 કંપનીઓ IPO મારફત રૂપિયા 2. 50 લાખ કરોડ ઊભા કરવા કતારમાં | 190 companies in queue to raise Rs 2 5…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫માં મેઈનબોર્ડ ઈનિશિઅલ પબ્લિક ઓફરિંગ્સ (આઈપીઓ)ની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ પહેલી જ વખત ૧૦૦ના આંકને પાર કરી ગઈ છે ત્યારે નવા વર્ષ એટલે કે ૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પણ આઈપીઓથી ભરેલું રહેવાના અત્યારથી જ એંધાણ મળી રહ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા પ્રમાણે ૨૦૨૬માં જાહેર ભરણાં લાવવા માટે ૮૮ કંપનીઓને સેબીની પરવાનગી આ અગાઉ જ મળી ગઈ છે અને બીજી ૧૦૪ કંપનીઓની અરજી વિચારણા હેઠળ છે. આ ૧૯૦ જેટલી કંપનીઓ આગામી વર્ષમાં પ્રાઈમરી માર્કેટમાંથી રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવા ઈરાદો ધરાવે છે. 

૨૦૨૫માં ૧૦૦ કંપનીઓએ રૂપિયા ૧.૭૭ લાખ કરોડ ઊભા કર્યાનો અંદાજ છે જ્યારે ૨૦૨૪માં ૯૧ આઈપીઓ મારફત રૂપિયા ૧.૬૦ લાખ કરોડ ઊભા કરાયા હતા અને ૨૦૨૩માં ૫૭ જાહેર ભરણાં મારફત રૂપિયા ૪૯૫૦૦ કરોડ ઊભા કરાયાનું સેબીના ડેટા જણાવે છે.

૨૦૨૫માં ૨૪૫ ડ્રાફટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ ફાઈલ કરાયા હતા જ્યારે ૨૦૨૪માં આ આંક ૧૫૭ રહ્યો હતો. 

હાલમાં સેકન્ડરી બજારની રેલીને કારણે રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના પ્રાઈમરી માર્કટમાં આકર્ષણમાં વધારો થયો છે જેને કારણે કંપનીઓ તથા વેન્ચર કેપિટલ ફન્ડસ તેમની એસેટસના નાણાં ઊભા કરી લેવા ધસારો કરી રહ્યા છે. દેશમાં હાલમાં લિક્વિડિટીની સ્થિતિ પણ સારી હોવાથી પ્રાઈમરી માર્કેટમાં આવતા ભરણાં સફળ રહે છે.

કંપનીઓ, વેન્ચર કેપિટલ ફન્ડસ ઉપરાંત પીઈ રોકાણકારોએ પોતાની ઈક્વિટીસ ઓફલોડ કરી ૨૦૨૫માં સંયુકત રીતે રૂપિયા ૧.૧૦ લાખ કરોડ ઊભા કરી લીધા હોવાનો અંદાજ છે. હાલમાં ઊંચા મૂલ્યાંકનોનો તેમને લાભ થઈ રહ્યો છે.

રિટેલ રોકાણકારો ઉપરાંત વિદેશી અને ઘરેલું ફન્ડો દ્વારા પણ જાહેર ભરણાંમાં નાણાં ઠલવાતા હોવાથી ભરણાંને સફળતા મળી રહી હોવાનું એક રિસર્ચ પેઢીના એનાલિસ્ટે જણાવ્યું હતું. ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોમાં  જંગી ઈન્ફલોસને કારણે કંપનીઓને પણ તેમના ઈક્વિટી વેચાણને યોગ્ય મૂલ્ય સાથે સફળતા મળી રહેવા વિશ્વાસ રહે છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા ૨૦૨૬માં રૂપિયા ૨.૫૫ લાખ કરોડનો ટાર્ગેટ પણ સિદ્ધ થવાની શકયતા રહેલી છે. વર્તમાન વર્ષમાં આવેલા  આઈપીઓમાંથી ૬૫ ટકા ભરણાંમાં રોકાણકારોને લિસ્ટિંગ નફો પ્રાપ્ત થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
થાન તાલુકાના વેલાળાની સીમમાં દેશી દારૃની ભઠ્ઠી પકડાઇ | Country liquor factory caught on the outskirt…

થાન તાલુકાના વેલાળાની સીમમાં દેશી દારૃની ભઠ્ઠી પકડાઇ | Country liquor factory caught on the outskirt...

ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર | Electric vehicle registrations cross…

ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર | Electric vehicle registrations cross...

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago
રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

રાત્રે ગોરવા શાક માર્કેટ પાસે ખુલ્લા મેદાનમાં સૂઇ રહેલા પરિવાર પર ટેમ્પો ફરી વળતા ચારને ઇજા | Four i…

5 months ago
VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

7 months ago
૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

૪૬ કરોડની છેતરપિંડી કેસમાં રાહી કોટકની જામીન અરજી રદ | Rahi Kotak’s bail application rejected in Rs …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News