gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર | Electric vehicle registrations cross…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in Business
0 0
0
ઇલેક્ટ્રિક વ્હીકલનો રજિસ્ટ્રેશન આંક પ્રથમ જ વખત વીસ લાખને પાર | Electric vehicle registrations cross…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલના રજિસ્ટ્રેશનનો આંક વીસ લાખને પાર કરી ગયો છે. ઇલેક્ટ્રિક વ્હીકલ તથા ટુ વ્હીલર્સના વેચાણમાં વૃદ્ધિને પરિણામે એકંદર વીજ વાહનોનો આંક વીસ લાખથી ઊંચો જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા)ના સુત્રોએ જણાવ્યું હતું. વાર્ષિક ધોરણે વેચાણમાં ૧૪.૩૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે. 

વર્તમાન વર્ષના જાન્યુઆરીથી નવેમ્બરના ગાળામાં ઇલેક્ટ્રિક  ટુ વ્હીલર્સનો આંક ૧૧.૮૧ લાખ રહ્યો છે જે વાર્ષિક ધોરણે ૯.૮૦ ટકા વધુ છે જ્યારે ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ ૧૨.૩૦ ટકા વધી ૭૦૯૫૧૦ રહ્યું છે. ઊતારૂ વાહનોનું વેચાણ ૭૭  ટકાથી વધુ વધી ૧૬૦૮૯૪ રહ્યાનું જોવા મળે છે.

કોઈ એક વર્ષના પ્રથમ ૧૧ મહિનામાં ઇલેક્ટ્રિક વ્હીકલનો વેચાણ આંક  વીસ લાખથી વધુ રહ્યો હોય તેવું આ પ્રથમ જ વખત જોવા મળ્યું છે. 

ઇલેક્ટ્રિક વ્હીકલના ઉત્પાદન તથા વેચાણ માટે સરકાર દ્વારા પૂરા પડાતા પ્રોત્સાહનોને કારણે વાહન ખરીદનારાઓનું તે તરફ આકર્ષણ વધી રહ્યું છે. ઇલેક્ટ્રિક  વ્હીકલ માટે માળખાકીય સુવિધા ખાસ કરીને બેટરીઝની ઉપલબ્ધતા ઉપરાંત ચાર્જિંગ સ્ટેશનોમાં વધારાને પરિણામે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે આકર્ષણ વધ્યું હોવાનું ફાડાના સુત્રોએ ઉમેર્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri…

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર | Claims of a closed bri...

સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand…

મ્યુનિસિપલ વિપક્ષની માંગણી, સુભાષબ્રિજને લઈ ખોટો રીપોર્ટ આપનારા કન્સલ્ટન્ટને બ્લેકલિસ્ટ કરો | Demand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.ની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર કરવામાં વિલંબ | roster approval delaying process…

7 months ago
દ્વારકામાં આજે શામળિયો શેઠ વેપારી બનશે, હાટડી દર્શનનો ભાવિકોને લ્હાવો | Today in Dwarka Shamli Sheth…

10 months ago
ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા | Rain puddles formed on both sides …

1 year ago
અમરેલીમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતાં વિકરાળ આગ ફાટી નીકળી | Massive fire breaks out in Amreli due to ga…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News