gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si…
1
VIEWS
Share on FacebookShare on Twitter

SIR News: ભારતીય ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતમાં શરૂ કરાયેલી મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત 11 ડિસેમ્બર સુધીની મુદત વધારવામા આવી છે ત્યારે આજ સુધીમાં રાજ્યના 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પુરી થઈ છે.જો કે કેટલાક જિલ્લામાં હજુ સંપૂર્ણ કામગીરી પુરી થઈ નથી. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગુજરાતના 40.44 લાખ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચુક્યુ છે.

18 લાખથી વધુના અવસાન 

ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ગત 27 ઓક્ટોબરથી રાજ્યભરમાં શરૂ કરાયેલી સર(સ્પેશ્યિલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની કામગીરી અંતર્ગત  ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. ફોર્મ પરત આવવાની સમયમર્યાદામાં આવતીકાલે છેલ્લો દિવસ છે ત્યારે રાજ્યમાં કુલ વિતરણ થયેલા 5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1877 ફોર્મ હવે મળવાના એટલે કે પરત આવવાના બાકી છે.આમ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પુરી થઈ છે.  

રાજ્યમાં અરવલ્લી, વલસાડ, મહિસાગર, પાટણ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ, ગીરસોમનાથ, રાજકોટ, તાપી, ડાંગ, જુનાગઢ અને નવસારી તેમજ અમરેલી સહિતના 27  જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ કરવાનો દાવો કરવામા આવ્યો છે. જિલ્લાવાર મુકવામા આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા કરવામા આવી છે. અત્યાર સુધીની કામગીરીમાં 18 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા હોવાનું અને મતદાર યાદીમાં હોવાનું  સામે આવ્યુ છે. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર હતા. 40.44 લાખથી વધુ મતદારોનું કામયી સ્થળાંતર થઈ ચુક્યુ છે. જ્યારે 3.37 લાખ લાખથી વધુ મતદારો રિપીટેડ એટલે કે બે જગ્યાએ નોંધાયેલા હોવાનું ઘ્યાને આવ્યુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

July 28, 2026
પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
Next Post
જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician …

જામનગરમાં કરુણ ઘટના, રીપેરીંગ દરમિયાન લિફ્ટ પડી જતાં 21 વર્ષીય યુવકનું મોત | 21 Year Old Technician ...

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1…

ગુજરાતના વધુ 11 તાલુકાને વિકાસશીલ જાહેર, સીએમએ દરેક માટે 3 કરોડની ગ્રાન્ટ ફાળવી | Gujarat Declares 1...

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a…

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો, ઘર પાસે રમતા 3 વર્ષના માસૂમનું ખુલ્લી ટાંકીમાં ડૂબી જતાં મોત | Surat a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો | saudi arab…

ઓઈલ સમૃદ્ધ સાઉદીનું હવે ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેમ? દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો | saudi arab…

11 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | Heavy rain ale…

ગુજરાતમાં આગામી 6 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ | Heavy rain ale…

11 months ago
ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

1 year ago
કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

કલર બદલી આપવાનું કહીને વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો | Three men attack businessman after asking him…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News