gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Political News : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં એક રેલીમાં સંબોધન કરતી વખતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) કામગીરીમાં અનેક મતદારોના નામ કપાયા હોવાનો આક્ષેપ કરીને ભાજપ અને ચૂંટણી પંચની ટીકા કરી છે. આ સાથે તેમણે મહિલાઓને સંદેશ આપ્યો છે કે, ‘જો મતદાર યાદીમાં તમારું નામ કપાય તો તમે વેલણ, ચીપિયો, ખાંડણી જેવા હથિયારો લઈને લડાઈ માટે તૈયાર રહેજો.’

‘બંગાળ ચૂંટણી વખતે દિલ્હીથી પોલીસ બોલાવી માતા-બહેનો ધમકાવવામાં આવશે’

મમતા બેનરજીએ નામ લીધા વગર કહ્યું કે, એસઆઈઆરના નામે રાજ્યની મતદાર યાદીમાંથી માતા-બહેનોનો નામ કાપવામાં આવી રહ્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાશે ત્યારે દિલ્હીથી પોલીસ બોલાવીને માતાઓ અને બહેનોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી શકે છે. જો તમારુ નામ મતદાર યાદીમાં કાપી દેવામાં આવે તો તમે રસોડામાં ઉપયોગ થતા હથિયારોથી તાકાત સાથે લડવા માટે તૈયાર રહેજો. તેઓ દેખવા માંગે છે કે, મહિલાઓ શક્તિશાળી છે કે, ભાજપ…

આ પણ વાંચો : ગાંધીનગર, ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર : દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની માંગ

મતદાર યાદીમાંથી નામ કપાય તો હથિયાર સાથે તૈયાર રહેજો : મમતા

મમતા બેનરજીએ રેલીમાં સંબોધન કરતી વખતે કોઈનું પણ નામ લીધા વગર કટાક્ષમાં કહ્યું કે, ‘શું તમે શ્રીમાનના નામે માતાઓ અને બહેનોનો અધિકાર છિનવી લેશો? ચૂંટણી વખતે દિલ્હીથી પોલીસ બોલાવીને માતાઓ અને બહેનોને ડરાવી ધમકાવવામાં આવશે.’ તેમણે મહિલાઓને કહ્યું કે, ‘માતાઓ અને બહેનો… જો SIR દરમિયાન તમારું નામ મતદાર યાદીમાં કાપવામાં આવે તો તમારી પાસે હથિયાર છે ને? ભોજન બનાવતી વખતે ઉપયોગ થતા હથિયાર… તમારી પાસે તાકાત છે ને? જો તમારું નામ કાપવામાં આવે તો તમે સહન નહીં કરો ને? મહિલાઓ આગળ વધીને લડશે અને પુરુષ તેમની પાછળ ઉભી રહેશે.’

મમતા ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ

તેમણે એવું પણ કહ્યું કે, ‘હું જોવા માંગુ છું કે, કોઈ વધુ શક્તિશાળી છે – મહિલાઓ કે ભાજપ…’ તેમણે આક્ષેપ કર્યો કે, ‘હું સાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતી નથી. હું ધર્મનિરપેક્ષમાં વિશ્વાસ કરું છું. જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ નાણાંનો ઉપયોગ કરીને, બીજા રાજ્યોમાંથી લોકોને લાવીને પ્રજાના ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે. ભાજપ પોતાની આઈટી સેલે તૈયાર કરેલી યાદી મુજબ ચૂંટણી યોજવાની યોજના બનાવી રહી છે.’

આ પણ વાંચો : કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનના સંકેત ! લોકસભામાં ન ચાલ્યો રાહુલ ગાંધીનો જાદુ, પ્રિયંકાની ચોતરફ પ્રશંસા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | PM Mod…

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | PM Mod...

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te...

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

ભારતે આ દેશમાં ચાર વર્ષથી બંધ થયેલા પ્રોજેક્ટ ફરી શરૂ કર્યા, પાકિસ્તાનની ઊંઘ ઊડી

1 year ago
કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

કાલાઘોડા બ્રિજ પાસે સ્કૂટર મૂકી આધેડે નદીમાં પડતું મૂક્યું,મોબાઇલ-ચંપલ મળ્યા | Man jumps into river …

1 year ago
ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…

ભાવનગરમાં છેલ્લા 7 માસથી સિટી બસ સેવા બંધ, 20 જાન્યુઆરીથી ઇ-બસ સેવા શરૂ થશે | Bhavnagar for the last…

6 months ago
પ્રતિબંધીત પ્લાસ્ટિક સહિતના મામલે 207 આસામી પાસેથી 37 હજારનો દંડ વસૂલ્યો | Fine of Rs 37000 collecte…

પ્રતિબંધીત પ્લાસ્ટિક સહિતના મામલે 207 આસામી પાસેથી 37 હજારનો દંડ વસૂલ્યો | Fine of Rs 37000 collecte…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News