gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ…: સ્યુસાઇડ નોટ લખી વડોદરાનો યુવક ગુમ, પોલીસ અને પરિવારે હાથ ધરી શોધખોળ…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ…: સ્યુસાઇડ નોટ લખી વડોદરાનો યુવક ગુમ, પોલીસ અને પરિવારે હાથ ધરી શોધખોળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara 20 Year Old Man Missing: ગુજરાતના વડોદરા જિલ્લાના જેલોદમાં 20 વર્ષીય યુવક અંજલ ગજાણી પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠી લખી ઘર મૂકીને જતો રહ્યો છે. ચિઠ્ઠીમાં યુવકે આપઘાત કરવા જવાની વાત લખવાથી પરિવારમાં આક્રંદ છવાયો છે. હાલ, પોલીસ અને પરિવાર યુવકની શોધખોળ કરી રહ્યું છે. પરિવારને આશંકા છે કે, દીકરાએ ખંડીવાળા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોય શકે. 

આ પણ વાંચોઃ નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, જરોદના શ્રીજી સોસાયટીમાં રહેતાં 20 વર્ષીય અંજલ ગજાણી પરિવારને સંબોધતી ચિઠ્ઠી લખીને ઘર મૂકીને જતો રહ્યો છે. અંજલ આલમગઢ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેણે પરિવારને સંબોધન કરતી ચિઠ્ઠીમાં લખ્યું કે, ‘હું તમારો લાડલો અંજલ. આજે તમને બધાને મૂકીને દૂર જઈ રહ્યો છું, મારા માટે તમે જેટલું કર્યું તેના માટે ખૂબ-ખૂબ આભાર. મને માફ કરી દેજો. મારૂ મરવાનું કારણ હું નહીં કહી શકું અને તમે લોકો જાણવાનો પ્રયાસ પણ ન કરતાં Please. મારા ગયા પછી મારા મિત્રો, મારા પરિવાર કે મારા કોઈપણ નજીકના વ્યક્તિને હેરાન ન કરતાં. હું મારી મરજીથી મરવા જઉ છું, કોઈના દબાણમાં આવીને આ કામ નથી કરતો. તો Please મારા ગયા પછી કોઈને પણ હેરાન ન કરતાં. Sorry and Good Bye May All Friends. મારી મમ્મીનું ધ્યાન રાખજો અને થઈ શકે તો મને માફ કરી દેજો, Please. મારી મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ. હું મારો ફોન અને બાઇક મૂકીને જઉ છું એ વેચી દેજો Please. લોકેશન ખંડીવાડા કેનાલ.

મમ્મીનું ધ્યાન રાખજો, પ્લીઝ...: સ્યુસાઇડ નોટ લખી વડોદરાનો યુવક ગુમ, પોલીસ અને પરિવારે હાથ ધરી શોધખોળ 2 - image

આ પણ વાંચોઃ સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા

પોલીસે હાથ ધરી તપાસ

આ અંગે યુવકના પિતા જયરામદાસ ગજાણીએ જરોદ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ’10 એપ્રિલ, 2025ના દિવસે સવારના આશરે સાતેક વાગ્યે મારો દીકરો અંજલ તેની કંપનીમાં નોકરીએ ગયો હશે તેવુ મને લાગ્યું હતું. જેથી મેં તેની શોધખોળ નહતી કરી અને હું મારી દુકાને જતો રહ્યો હતો. બપોરે ઘરે આવતા  મને મારી પત્ની ગીતા અને મારા મોટા દીકરા રાહુલે એક ચિઠ્ઠી બતાવી અને જણાવ્યું કે, નાનો ભાઈ અંજલ આ ચિઠ્ઠી લખીને ગયો છે. આ ચિઠ્ઠીમાં બતાવેલી જગ્યા ખંડીવાડા કેનાલ ખાતે અમારા સગા-સબંધી તથા મારા દીકરાના મિત્રો સાથે મારા મોટા દીકરા અંજલની શોધખોળ કરી હતી પરંતુ, તે ક્યાંય મળ્યો નહીં. જરોદ પોલીસે પિતાની ફરિયાદના આધારે રહસ્યમય ગૂમ અંજલ ગજાણીની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…
GUJARAT

પૂર-વાવાઝોડામાં ગુજરાતે 3277 કરોડ માગ્યા, મળ્યાં ફક્ત 1 હજાર કરોડ, મોદી રાજમાં પણ અન્યાય? | Flood Cy…

February 12, 2026
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…
GUJARAT

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ રન! અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત | Chhota Udepur Hi…

February 12, 2026
અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …
GUJARAT

અમદાવાદના વટવામાં ખૂની ખેલ, છરી અને ઈંટના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર | Ahmedabad: Youth Dies …

February 12, 2026
Next Post
રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl…

રાજકોટ અને પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડની મદદથી તપાસ | Threat of bl...

ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ…

ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ...

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાલિકા દ્વારા ફાળવેલા મકાનોની બાકી રકમ તા.31 સુધીમાં જમા કરાવવા આદેશ : આવાસની ફાળવણી રદ કરી દ…

વડોદરા પાલિકા દ્વારા ફાળવેલા મકાનોની બાકી રકમ તા.31 સુધીમાં જમા કરાવવા આદેશ : આવાસની ફાળવણી રદ કરી દ…

6 months ago
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવઃન્યુ વીઆઇપી રોડ પર રાતે દારૃના નશામાં બેફામ ટ્રક ચલાવતો ડ્રાઇવર પકડાયો | truck d…

1 day ago
ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

9 months ago
ગુજરાતથી ઓમાન જઈ રહ્યું છે દુનિયાનું સૌથી વિશેષ જહાજ: GPS કે એન્જિન નથી, હાથથી કરાયું છે તૈયાર | INS…

ગુજરાતથી ઓમાન જઈ રહ્યું છે દુનિયાનું સૌથી વિશેષ જહાજ: GPS કે એન્જિન નથી, હાથથી કરાયું છે તૈયાર | INS…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News