gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવ ઘટશે? નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો | will …

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in Business
0 0
0
1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવ ઘટશે? નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો | will …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Fuel Prices: આગામી 1 જાન્યુઆરી, 2026થી દેશભરના CNG અને PNG વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ(PNGRB) દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટ ટેરિફના માળખામાં સુધારો કરવામાં આવતા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.

ટેરિફ માળખામાં શું ફેરફાર થયો?

PNGRBના સભ્ય એ.કે. તિવારીએ જણાવ્યું હતું કે, બોર્ડે હાલની જટિલ ટેરિફ વ્યવસ્થાને સરળ બનાવી છે. અત્યાર સુધી અમલમાં રહેલી ત્રણ ઝોનની વ્યવસ્થાને નાબૂદ કરીને હવે માત્ર બે ઝોન કરવામાં આવ્યા છે.

દૂરના વિસ્તારોને મળશે મોટો આર્થિક લાભ

PNGRB દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ટેરિફ માળખાના વિશ્લેષણ મુજબ, ગેસ ટ્રાન્સપોર્ટેશનના દરોમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. અગાઉની વ્યવસ્થામાં 200 કિમી સુધીના અંતર માટે 42 રૂપિયાનો ટેરિફ હતો, જ્યારે 300થી 1,200 કિમી માટે 80 રૂપિયા અને 1,200 કિમીથી વધુ અંતર માટે 107 રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે, હવે આ અંતરના ભેદભાવને દૂર કરીને તેને ‘યુનિફાઇડ’ એટલે કે એકીકૃત કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા હેઠળ, લાંબા અંતરના બંને સ્લેબ (300 કિમીથી વધુના તમામ અંતર) માટે હવે માત્ર 54 રૂપિયાનો સમાન ટેરિફ લાગુ થશે. આ ફેરફારને કારણે ખાસ કરીને દૂરના વિસ્તારોમાં ગેસ પહોંચાડવાનો ખર્ચ ઘટશે, જેનો સીધો લાભ ગ્રાહકોને ભાવ ઘટાડા સ્વરૂપે મળશે.

યુનિફાઇડ ટેરિફ સિસ્ટમનો પ્રારંભ

અંતરના આધારે લેવાતા અલગ-અલગ રેટની પ્રથા નાબૂદ કરી હવે ‘યુનિફાઇડ’ ટેરિફ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. નવા નિયમો મુજબ, 300 કિમીથી વધુના તમામ અંતર માટે હવે એકસમાન 54 રૂપિયાનો રેટ નક્કી કરાયો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલો આ ઘટાડો ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેના કારણે સામાન્ય ગ્રાહકોના ગેસ બિલમાં સીધો ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો: ચાંદી એક જ દિવસમાં MCX પર 7500 રૂપિયાના તોતિંગ ઉછાળા સાથે 2 લાખને પાર, સોનામાં તેજી

ગ્રાહકો અને ઓપરેટરો બંનેને ફાયદો

PNGRBના આ મહત્વકાંક્ષી નિર્ણયથી દેશના 312 ભૌગોલિક વિસ્તારોમાં કાર્યરત 40 જેટલી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન(CGD) કંપનીઓના ગ્રાહકોને સીધો આર્થિક ફાયદો થશે. આ ફેરફારને કારણે CNGનો ઉપયોગ કરતા વાહનચાલકોના ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે, તો બીજી તરફ રસોડામાં PNG વાપરતી ગૃહિણીઓને પણ ગેસ બિલમાં મોટી રાહત મળશે. વધુમાં, PNGRBએ એ બાબત પર પણ ભાર મૂક્યો છે કે ટેરિફમાં કરાયેલા આ ઘટાડાનો સંપૂર્ણ લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચવો અનિવાર્ય છે અને આ પ્રક્રિયા પર બોર્ડ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવશે જેથી કંપનીઓ પારદર્શક રીતે ભાવ ઘટાડાનો અમલ કરે.

1 જાન્યુઆરીથી CNG અને PNGના ભાવ ઘટશે? નવી ટેરિફ સિસ્ટમના કારણ સામાન્ય લોકોને થઈ શકે છે ફાયદો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | …

વડોદરાના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 40 વર્ષ બાદ સફેદ વાઘની જોડીનું પુનરાગમન : ક્વોરન્ટાઇન કરાશે | ...

ન્યૂ યરની રજાઓમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ છે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન | make plans to travel during new year holidays see best destinations here

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass…

SHANTI Bill: લોકસભામાં પરમાણુ ઊર્જા બિલ પસાર, વિપક્ષનો વૉકઆઉટ | Nuclear Energy SHANTI Bill 2025 pass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

એર ઇન્ડિયાના સુરક્ષા ઓડિટની માગણી સુપ્રીમે ફગાવી | Supreme Court rejects Air India’s demand for safe…

9 months ago
ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

ગુજરાતમાં મેઘમહેર યથાવત: સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો, આ જિલ્લાના ગામો એલર્ટ કરાયા | gujarat monsoon…

8 months ago
‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go…

‘ઈન્ડિપેન્ડેન્ટ બનવું હતું, નોકરી કરવી હતી…’ માતાએ 20 દિવસના દીકરાને નદીમાં ફેંકી મારી નાખ્યો | go…

6 months ago
એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત | vadodara i…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News