gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના કરજણ પાસેની એક હોટલમાં પાર્ક મૂંગા પશુઓ ભરેલી ટ્રક લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલ ભેજાબાજ ઉઠાવી ગયો હતો. 

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં લાલ દરવાજા ખાતે રહેતા સાહિલશા મહોબતશા ફકીરે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તારીખ 20 મીએ મારા શેઠ રમેશ ઈશ્વર દેસાઈના કહેવાથી સાંજે ક્લીનર સાથે પાલનપુર નજીક ચંડીસર ગામેથી અકબરભાઈના તબેલા પરથી અમારી ટ્રકમાં ત્રણ દૂધની ભેંસ, ત્રણ ગાભણ ભેંસ અને ત્રણ ભેસના બચ્ચા ભરીને ખસા ગ્રામ પંચાયતનું પ્રમાણપત્ર લઈને સુરત જિલ્લાના કાંકરાપારરોડ પર મોહમ્મદ સિદ્ધિના તબેલા પર જવા નીકળ્યા હતા. 

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે  ઉપર એક વ્યક્તિએ ટ્રક ઉભી રખાવી હતી અને તેણે મારા શેઠના સંબંધી જીતુભાઈનો ડ્રાઇવર ભાભરખાન રહે બાડમેર રાજસ્થાન છું મારી ટ્રક ખરાબ થઈ ગઈ છે. ત્યાં લેતા જાઓ તેમ કહીને તેને લિફ્ટ માગતા અમે તેને ટ્રકમાં બેસાડ્યો હતો. કરજણ ટોલનાકા પાસેની એક હોટલમાં અમે ચા નાસ્તો કરવા ઉતર્યા હતા. હું અને મારો ક્લીનર બંને હોટલમાંથી બહાર આવ્યા ત્યારે મૂંગા પશુઓ ભરેલી ટ્રક ન હતી તેમજ ભાભરખાન પણ જણાયો ન હતો કુલ 14 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાય…

ભારત અને ન્યુઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ટેરિફ મુક્ત વેપાર સમજૂતી, કૃષિથી લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ફાય...

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja…

દોઢ કરોડની સામે 4.39 કરોડ ચૂકવી દેવા છતાં 80 લાખની માગણી કરતા ત્રણ આરોપીઓ જેલ ભેગા | 3 accused in ja...

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની ભૂમિકા મજબૂત થતી જોવા મળશે | India’s role in the global supply chain w…

8 months ago
SIR: ગુજરાતમાં 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ, 91.41% ડિજિટાઇઝેશન સાથે ડાંગ જિલ્લો…

10 months ago
પહેલી ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળું સત્ર, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કર્યું કન્ફર્મ | Parlia…

11 months ago
વડોદરા કોર્પોરેશનની વેરા વસુલાત ઝુંબેશ : રૂ.1.96 કરોડની બાકી વેરા અંગે મકરપુરા એસ.ટી. ડેપો સીલ | Vad…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News