gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 999 વીઘામાં ફેલાયેલા તળાવની આસપાસના ખેડૂતોને સિંચાઇના પાણી માટે રઝળપાટ 

– ખેડૂતો રજૂઆતો કરવા જતા નાની સિંચાઇ અને નર્મદા વિભાગની એક બીજાને ખો : નર્મદા વિભાગે હવે કાંસની સફાઇની હૈયાધારણા આપી, 

નડિયાદ : ખેડાના ગળતેશ્વર તાલુકામાં ૯૯૯ વીઘામાં ફેલાયેલું ખાખરીયા તળાવની આસપાસના ખેડૂતો સિંચાઇ માટે વલખાં મારી રહ્યાં છે. તળાવમાંથી નિકળતી મુખ્ય કાંસની ૧૫ વર્ષથી સફાઇ કરવામાં આવી નથી. કાંસમાં ગંદકી અને ઝાડી – ઝાંખરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો છે અને તંત્રની ઘોર બેદરકારીના કારણે ૩ ગામોની ૨૦૦૦ વીઘા ખેતી લાયક જમીન સિંચાઇ વિહોણી બનતા આજે ૨૦૦થી વધુ ખેડૂતો પાણી મેળવવા માટે  રઝળપાટ કરી રહ્યાં છે. ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરવા માટે જતા કોઇ ન મળતા આક્રોશ ફેલાયો છે. 

ગળતેશ્વર તાલુકાના ખેડૂતો સિંચાઇના પાણી માટે કચેરીના ધક્કા ખાઇ રહ્યાં છે. નાના સિંચાઇ વિભાગ અને નર્મદા વિભાગ વચ્ચે સંકલનના અભાવે ખેડૂતોની કફોડી હાલત થઇ છે. ખેડૂતો નાની સિંચાઇ વિભાગ પાસે જાય છે. ત્યારે નર્મદા વિભાગનું કારણ આગળ ધરવામાં આવે છે. નર્મદા વિભાગ પાસે રજૂઆત માટે જાય ત્યારે નાની સિંચાઇ વિભાગની જવાબદારી હોવાનું કહીને હાથઅધ્ધર કરે છે. એક બીજા વિભાગને ખો ના કારણે ખેડૂતોને પાણીના અભાવે પાક મુરઝાઇ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં નક્કર કામગીરી કરવામાં આવી ન હતી. જયારે ખેડૂતો નર્મદા વિભાગની કચેરીએ રજૂઆત કરવા ગયા હતા. પરંતું કચેરીમાં કોઇ જવાબાદાર અધિકારી હાજર ન હોવાથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો. બાદમાં સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆતો કરી હતી. બાદમાં નર્મદા વિભાગે નમતું જોખ્યું હતું. ખાખરીયા તળાવમાંથી નિકળતી કાંસની સફાઇ કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી. 

નોંધનીય છે કે, ગળતેશ્વરના વિસ્તારોમાં ખેતી મુખ્ય જીવાદોરી છે. ૧૫ વર્ષ થયા છતા પણ કાંસની સફાઇ તંત્ર દ્વારા કરવામાં આવી નથી. આ મામલે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ આશ્વાસન જ આપવામાં આવ્યું છે. કાંસની સફાઇ નહીં થતાં છેવાડા સુધી પાણી પહોંચી શક્તું નથી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …
GUJARAT

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …

February 13, 2026
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…
GUJARAT

રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

February 13, 2026
મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…
GUJARAT

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

February 13, 2026
Next Post
વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and…

વિઠ્ઠલગઢ પીએચસી પાસે ગંદકી : દર્દીઓ-સ્ટાફ કીચડ ખૂંદવા મજબૂર | Dirt near Vithalgarh PHC: Patients and...

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his …

રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે અકસ્માતમાં ભાવનગરના યુવક અને તેના મામાનું કરૂણ મોત | Bhavnagar and his ...

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

રૂ. 1.58 લાખના ગાંજા સાથે બિહારનો શખ્સ ઝડપાયો | Bihar man caught with ganja worth Rs 1 58 lakh

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

2 weeks ago
‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

‘ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે…’, દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બનતાં CJI ભડક્યા | ‘The rich …

2 months ago
લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

લુખ્ખાઓ વિશે માહિતી આપવા માટે ક્રાઇમ બ્રાંચે વોટ્સએપ નંબર જાહેર કર્યો | Crime Branch releases WhatsA…

3 months ago
ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

ભારતીય રેલવેમાં નોકરી કરવાની તક… 50,000 ભરતી કરવાની યોજના, 9000 ઉમેદવારોને આપ્યા નિમણૂક પત્ર | Rai…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News