gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

SREI ગ્રુપના પ્રમોટરોએ પંજાબ નેશનલ બેંકને રૂ. 2434 કરોડનો ચૂનો લગાવ્યો | SREI Group promoters embezz…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in Business
0 0
0
SREI ગ્રુપના પ્રમોટરોએ પંજાબ નેશનલ બેંકને રૂ. 2434 કરોડનો ચૂનો લગાવ્યો | SREI Group promoters embezz…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શ્રેય ઈન્ફ્રા અને શ્રેય ઇક્વિપમેન્ટ ફાઇનાન્સે બેંક પાસેથી લોન લઇ પૈસા બીજે ખર્ચી છેતરપિંડી આચરી

અમદાવાદ : દેશની સૌથી જૂની અને સૌથી વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક ફરી એક વખત કૌભાંડને કારણે હેડલાઇન્સમાં છે. બેંકે નિયમનકારી સંસ્થા, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને જાણ કરી છે કે તેની સાથે આશરે રૂ. ૨૪૩૪ કરોડની છેતરપિંડી થઈ છે. કોલકાતા સ્થિત નાદાર શ્રેય ગ્રુપની બે કંપનીઓએ પીએનબીને આ ચૂનો લગાડયો છે.

સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી માહિતી અનુસાર, છેતરપિંડી બે અલગ-અલગ ખાતાઓમાં થઈ છે : શ્રેય ઈક્વિપમેન્ટ ફાઈનાન્સ લિમિટેડ અને શ્રેય ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્સ લિમિટેડ. આ બંને લોન એકાઉન્ટોમાં નિયમોનું ઉલ્લંઘન અને ભંડોળના દુરુપયોગના સંકેતો જોવા મળ્યા છે.

પીએનબીના જણાવ્યા અનુસારે શ્રેય ઇક્વિપમેન્ટ ફાઇનાન્સના ખાતામાં રૂ. ૧૨૪૧ કરોડ અને શ્રેય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સના ખાતામાં રૂ. ૧૧૯૩ કરોડની છેતરપિંડી મળી આવી છે. આમ કુલ રકમ ૨૪૩૪ કરોડ રૂપિયા થાય છે. બેંકે અહેવાલમાં આ સ્કેમને ‘ઉધાર લેવાની છેતરપિંડી’ તરીકે વર્ગીકૃત કરી છે, જેનો સીધો અર્થ એ છે કે લોન પ્રાપ્તિ અથવા તેના ઉપયોગ દરમિયાન નોંધપાત્ર છેતરપિંડી કરવામાં આવી છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો કંપનીએ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ અથવા કાર્ય માટે બેંક પાસેથી લોન લીધી પરંતુ પૈસા ત્યાં ખર્ચવાને બદલે અન્ય હેતુઓ માટે કરે છે અથવા અન્ય કંપનીઓમાં વાળે છે અને ત્યાંથી ઉઠાંતરી કરે છે.

૧૯૮૯માં સ્થપાયેલ શ્રેય ગ્રુપ મુખ્યત્વે બાંધકામ પ્રોજેક્ટ્સમાં વપરાતી મશીનરીને ભંડોળ પૂરું પાડતું હતું પરંતુ સમય જતાં, કંપની પર દેવાનો બોજ વધતો ગયો અને પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયું. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે ઓક્ટોબર, ૨૦૨૧માં આરબીઆઈએ સ્વતથ સંજ્ઞાાન લઈને હસ્તક્ષેપ કરવો પડયો. ગવર્નન્સ ખામીઓ અને આશરે રૂ. ૨૮,૦૦૦ કરોડના ડિફોલ્ટને કારણે કંપનીના બોર્ડને વિસર્જિત કર્યું. જોકે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની દ્વારા રિઝોલ્યુશન પ્લાનને પાછળથી મંજૂરી આપવામાં આવી હતી, તપાસ હજુ પણ ચાલુ છે.

અત્રે નોંધનીય છે કે પીએનબી અને કૌભાંડનો જૂનો સંબંધ છે. વર્ષ ૨૦૧૮માં નીરવ મોદી અને મેહુલ ચોક્સી સાથે સંકળાયેલા દેશના સૌથી મોટા કૌભાંડો પીએનબી સાથે જ થયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi…

જામનગરથી LDO ભરીને સલાયા બંદરે બોટ માટે વેચાણનું કૌભાંડ | Scam of selling boats to Salaya Port by fi...

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera…

ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું કારમાં અપહરણ | Chotila BJP Scheduled Caste Front Genera...

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele…

એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે | AI will consume 945 terawatt hours of ele...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોકરોચ જનતા પાર્ટીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ PIL દાખલ, CB…

કોકરોચ જનતા પાર્ટીનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: કોર્ટની ટિપ્પણીઓનો દુરુપયોગ કરવા બદલ PIL દાખલ, CB…

1 month ago
વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …

વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર | …

2 months ago
એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…

એશિયાના સૌથી મોટા સિમ્પોઝિયમમાં નડિયાદના વિદ્યાર્થીઓનું પ્રથમ સ્થાન | Nadiad students secure first p…

3 months ago
ભુજમાં ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ | Fake D…

ભુજમાં ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ | Fake D…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News