gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં મોટી ઉથલપાથલ, અઢી લાખને સ્પર્શ્યા બાદ એકઝાટકે રૂ.21000થી વધુનો કડાકો | Big upheaval in silv…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in Business
0 0
0
ચાંદીમાં મોટી ઉથલપાથલ, અઢી લાખને સ્પર્શ્યા બાદ એકઝાટકે રૂ.21000થી વધુનો કડાકો | Big upheaval in silv…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver Price Crash :  સોના-ચાંદીમાં બુલ રન વચ્ચે આજે ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. જેના બાદ અચાનક જ બજારમાં વેચવાલી આવતા ચાંદીમાં એક જ દિવસમાં ઐતિહાસિક 21054 રુપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. આ આંકડા વાયદા બજાર (MCX) આધારિત છે. 

ચાંદીમાં જોરદાર કડાકો 

સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રેકોર્ડ તોડતાં 254174ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટીને સ્પર્શી ગઈ હતી. ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન એમસીએક્સ પર ચાંદીમાં એકઝાટકે 21054 રૂપિયાનો કડાકો બતાવ્યો હતો. આ કડાકો પ્રોફીટ બુકિંગને કારણે આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ચાંદી 237669 રૂપિયા પર ટ્રેડ થઇ રહી છે. 

સોનામાં પણ કડાકો 

જ્યારે બીજી બાજુ સોનામાં પણ અચાનક જ મોટો કડાકો આવ્યો હતો. સોનુ આજે એક જ દિવસમાં 2798 રૂપિયો જેટલો તૂટી ગયો હતો. આંકડા આધારિત વાત કરીએ તો ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ મજબૂતી જોવા મળી હતી અને તેણે પણ નવી રેકોર્ડ સપાટી બનાવી હતી. ગત શુક્રવારે સોનું 139873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરૂઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતા સોનાએ 140444 રૂપિયાની સપાટીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે દિવસના ટ્રેડ દરમિયાન જ અચાનક જ સોનામાં કડાકો આવતા 2798 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને તે 137646 રૂપિયાના આજના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. 

અચાનક કડાકો કેમ? 

ચાંદી અને સોનાના ભાવમાં આગ ઝરતી તેજી વચ્ચે અચાનક આવેલા આ કડાકાના કારણો એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની કિંમતમાં વધ-ઘટ જોવા મળી રહી છે. બીજી બાજુ પ્રોફિટ બુકિંગ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ તથા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી વચ્ચે વાતચીત થઈ છે જેનાથી યુદ્ધનો અંત આવી તેવી ચર્ચાઓ પણ છે જેના લીધે બજારના સેન્ટીમેન્ટ પણ અસર દેખાઈ છે. નિષ્ણાતો કહે છે કે ચાંદીમાં ટ્રેન્ડ જળવાઈ રહેશે પરંતુ પ્રોફીટ બુકિંગને કારણે વધ-ઘટ થતી રહેશે. 

નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે? 

નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 300000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 160000ને પાર થઇ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ચાંદીમાં નવી રેકોર્ડ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગનો દોર જોવાઈ શકે છે. સોનામાં પણ આવી જ સ્થિતિ દેખાશે પરંતુ લાંબા ગાળે બંને ધાતુઓ ફરી એકવાર નવી ટોચે પહોંચે તેવી શક્યતા છે.   

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

યાત્રાધામ બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ શ્રીબજરંગદાસબાપાની 49 મો પુણ્યતિથિ મહોત્સવ યોજાશે

જામનગરમાં AI ન્યૂઝ નેટવર્કનો તરખાટ યથાવત, ‘જાગૃત નાગરિક’ના નામે નવી વિવાદિત પોસ્ટ વહેતી થઈ | Jamnaga…

જામનગરમાં AI ન્યૂઝ નેટવર્કનો તરખાટ યથાવત, 'જાગૃત નાગરિક'ના નામે નવી વિવાદિત પોસ્ટ વહેતી થઈ | Jamnaga...

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu…

અમદાવાદ FRCનો મહત્ત્વનો નિર્ણય, વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે | Ahmedabad FRC Pu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

11 months ago
યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

યાદ કરો વો દિન… સરદાર પટેલે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલા અનામતની શરૂઆત કરાવી હતી | sardar patel first…

3 months ago
ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

ગુજરાતના 6 જિલ્લામાં ભ્રષ્ટાચાર, નલ સે જલ કૌભાંડની તપાસમાં કેન્દ્રીય એજન્સીએ ઝંપલાવ્યું | gujarat na…

8 months ago
સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો પડ્યો નબળો | Stock …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News