gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટૂંક સમયમાં વિમોચિત થઈ રહ્યું છે.
॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥
આઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.

256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અથાગ પુરુષાર્થ કર્યો એવા પૂર્વ ચેરમેન સાહેબ આ. માણેકભાઈ પટેલ સાહેબને સર્જકે અર્પણ કરેલ છે.

આ પુસ્તક વિવિધ 16 વિભાગોમાં આલેખિત છે.જેમાં આચાર્યશ્રીની ટૂંકી જીવન ઝરમર સાથે સંસ્થાની પ્રણાલી મુજબ શૈક્ષણિક, સહ શૈક્ષણિક તથા છાત્ર નિવાસ જીવન કાર્ય પદ્ધતિની વિસ્તૃત, તવારિખ મુજબ અને જરુરી જગ્યાએ આંકડાકીય આધાર સહ પેશ કરવા સર્જકે સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.

જેમાં લગભગ 300 આસપાસના વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિવિધ અનેક પ્રવૃત્તિઓ સાથે નામજોગ યાદ કર્યા છે.એક શ્રેષ્ઠ શાળા વિદ્યાર્થીઓના ન માત્ર અક્ષરજ્ઞાન માટે,બલ્કિ જીવન ઘડતર માટે શાલેય શિક્ષણ સાથે સાથે વૈવિધ્ય પૂર્ણ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી- કરાવી શકે અને એવા જીવન ઘડતર થકી સમાજને એનાં કેવાં, કેટલા પ્રમાણમાં સુફળ ચાખવા મળી શકે ?

એનું સુંદર આલેખન આ પુસ્તકમાં થયું છે.આ પુસ્તકની ધ્યાન ખેંચનાર બાબત એ છે કે એ સમય દરમિયાનનું છાત્રધન કેવું ઘડાયું છે એની આછી રુપરેખા પણ એમાં પ્રસ્તુત કરેલ છે. નવી શિક્ષણનીતિનું અમલીકરણ કરવા પ્રેરણાત્મક માર્ગદર્શન આપી શકવા યોગ્ય આ પુસ્તક ગણી શકાય. વિશેષ જાણકારી તો એના પ્રત્યક્ષ સક્ષાત્કાર તથા અધ્યયનથી મળી શકે. આગામી ટૂંક સમયમાં એનું વિમોચન થનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm…

અમદાવાદમાં 31stની ઉજવણી પહેલા મોટી કાર્યવાહી, ટ્રેન મારફતે મુંબઈથી આવેલો ડ્રગ્સ પેડલર સકંજામાં | Ahm...

ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત | Dr K L N Rao …

ડૉ. કે.એલ.એન. રાવને ગુજરાતના DGP તરીકે વધારાનો હવાલો સોંપાયો, વિકાસ સહાય થયા નિવૃત્ત | Dr K L N Rao ...

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા…

પંચામૃત ડેરીની પશુપાલકોને નવા વર્ષની ભેટ: દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 25નો વધારો, 3 જિલ્લા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

10 months ago
રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

રિલાયન્સ, લાર્સનની આગેવાનીએ યુ-ટર્ન : આંચકા બાદ સેન્સેક્સ 447 પોઈન્ટ ઉછળી 81338 | Reliance Larsen le…

1 year ago
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

8 months ago
પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

પાંચ કરોડના સોના સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પરથી એક શખ્સ ઝડપાયો | A man was caught with gold worth fi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News