gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા વર્ષે સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં GST કલેક્શન 1.74 લાખ કરોડને પાર | GST Collections In Dec…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in Business
0 0
0
નવા વર્ષે સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં GST કલેક્શન 1.74 લાખ કરોડને પાર | GST Collections In Dec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Collection : નવા વર્ષના પ્રથમ દિવસે જ સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. ડિસેમ્બર 2025 મહિનામાં GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે સરકારની વધતી જતી આવકનો સંકેત આપે છે. ગત વર્ષના છેલ્લા મહિનામાં કુલ GST કલેક્શન વાર્ષિક ધોરણે 6.1 ટકા વધીને 1.74 લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાયું છે. ડિસેમ્બર 2024માં આ આંકડો 1.64 લાખ કરોડ રૂપિયા હતો.

આયાત અને ઘરેલું વેચાણના આંકડા

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, ઘરેલું ટ્રાન્જેક્શનમાંથી ગ્રોસ રેવન્યુ 1.2 ટકા વધીને 1.22 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે. બીજી તરફ, આયાતી માલ પરના રેવન્યુમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આયાત દ્વારા થતી આવક 19.7 ટકા વધીને 51,977 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, રિફંડની રકમમાં પણ 31 ટકાનો વધારો થયો છે, જે કુલ 28,980 કરોડ રૂપિયા રહ્યો છે.

આ પણ વાંચો : 2025માં સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો, ચાંદી 1.45 લાખ જ્યારે સોનું 57 હજાર મોંઘું થયું

ટેક્સ દરમાં ઘટાડા છતાં નોંધપાત્ર કલેક્શન

રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ GST રેવન્યુ 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે, જે ગયા વર્ષની સરખામણીએ 2.2 ટકા વધુ છે. જોકે, સેસ કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર 2024માં સેસ કલેક્શન 12,003 કરોડ રૂપિયા હતું, જે હવે ઘટીને 4,238 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ લક્ઝરી અને સિન પ્રોડક્ટ્સ પરથી સેસ હટાવવાની નીતિ હોઈ શકે છે.

GST રેટ કટની અસર

રિપોર્ટ અનુસાર, 22 સપ્ટેમ્બર 2025થી આશરે 375 વસ્તુઓ પર GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે 99 ટકા રોજિંદી ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા હતા. હવે કોમ્પેન્સેશન સેસ માત્ર તમાકુ અને તેની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સ પર જ લેવામાં આવે છે. ટેક્સ રેટમાં આ ઘટાડા છતાં કલેક્શનનો આ આંકડો સરકાર માટે આશાસ્પદ માનવામાં આવે છે.

આ પણ વાંચો : Rule Change: નવા વર્ષે મોંઘવારીનો ડામ, આજથી 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે અસર!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, સેન્ટિંગ પાટા પરથી પટકાતા 2 શ્રમિકના મોત, એકને ઈજા | Vardh…

અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના, સેન્ટિંગ પાટા પરથી પટકાતા 2 શ્રમિકના મોત, એકને ઈજા | Vardh...

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po...

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

11 months ago
વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

વડોદરા: પહેલા જ વરસાદમાં જ સાવલીના ધનતેજ-સધાપુરા વચ્ચેનું નાળું ધોવાયું, અનેક ગામો સંપર્કવિહોણા! | F…

2 months ago
૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

૨૦૪૦ સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને ૨૦ લાખ થઇ શકે

8 months ago
ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

ભારતને મળ્યો રહસ્યમય કિલ્લો, ખોદકામમાં મળી મૂર્તિઓ, ખૂલ્યા ઇતિહાસના અનેક રાઝ | aurangabad ancient co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News