gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાદરા તા.૫ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર પાસે એક ઘરના આંગણામાં ગાંજાના વાવેતર બાદ તેનું છૂટક વેચાણ કરતા વૃધ્ધને જિલ્લા પોલીસે ઝડપી પાડી ગાંજાનો જથ્થો, ગાંજાના બીજ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ લખડીકુઇ તાબે જાસપુરમાં રહેતો ચંદુ ઝીણાભાઇ જાદવ પોતાના ઘરમાં ગાંજો રાખી તેનું છૂટક વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીએ ગઇ સાંજે દરોડો પાડયો હતો. ઘરમાં તપાસ કરતાં એક મિણીયા થેલામાં ગાંજાનો જથ્થો તેમજ ગાંજાના બીજ મળ્યા  હતાં. પોલીસે ઘરમાં હાજર ચંદુની પૂછપરછ કરતા જાણવા મળ્યું  હતું કે એક વર્ષ પહેલા ગામમાં વડલા નીચે જે લોકો ગાંજો પીતા હતા તેમણે ફેકેલા બીજ ઘેર લાવીને ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગાંજો વાવ્યો હતો અને તે ઊગીને છોડ થયા બાદ તેના પાંદડા તોડીને ગાંજો ભેગો કર્યો હતો અને તેમાંથી થોડા બીજ અલગ કરી પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા છે.

પોલીસે જણાવ્યું હતું કે ચંદુના ઘરમાંથી ૧ કિલો ૩૫ ગ્રામ ગાંજો, ૨૨૦ ગ્રામ ગાંજાના બીજ તેમજ ગાંજાના વેચાણ માટે રાખેલી ૪૫૦ નંગ પ્લાસ્ટિકની નાની થેલીઓ અને રોકડ મળી કુલ રૃા.૬૨૮૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ચંદુ જાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…
GUJARAT

વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

June 23, 2026
ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…
GUJARAT

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

June 23, 2026
Next Post
માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near…

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા | Traffic problem due to encroachment near...

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar…

સુરેન્દ્રનગર જિલ્લામાં 20 હજાર ખેડૂતો હજુ પણ પાક સહાયથી વંચિત | 20 thousand farmers in Surendranagar...

કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે | Action will be taken again…

કોલસાનું ખનન કરનાર 11 ભૂમાફિયા સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરાશે | Action will be taken again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

દીકરી નીલમ ડી. પરમારને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

1 year ago
જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So…

જૂનાગઢ-સોમનાથ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ, પંપ પર બંદોબસ્તની નોબત | Farmers block road on Junagadh So…

1 month ago
તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest…

તળાજા ફોરેસ્ટ વિભાગે મધ્ય રાત્રે ગેરકાયદે રેતી ખનન કરતા 3 ટ્રક અને 2 ટ્રેક્ટર ઝડપ્યા | Talaja Forest…

7 months ago
યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

યુદ્ધવિરામ વચ્ચે પણ ક્રૂડના ભાવ હાલના સ્તરથી ઉપર રહે તેવી વકી | Crude oil prices likely to remain ab…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News