gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

2025માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા 4.90 ટ્રિલિયન ઠાલવ્યા | Mutual funds poured Rs 4 90 trillio…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in Business
0 0
0
2025માં મ્યુચ્યુઅલ ફન્ડોએ બજારમાં રૂપિયા 4.90 ટ્રિલિયન ઠાલવ્યા | Mutual funds poured Rs 4 90 trillio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– 2024ના વર્ષમાં રૂપિયા 4.30 ટ્રિલિયનની ખરીદીની સરખામણીએ 2025ની ખરીદીનો આંક 13 ટકા વધુ છે 

– વિદેશી સંસ્થાકીય રોકાણકારો ગયા વર્ષ સતત પાંચમી વખત ભારતીય ઈક્વિટીસ કેશમાં વેચાણકાર રહ્યા છે ત્યારે ડીઆઈઆઈના ટેકા સાથે શેરબજારને ટેકો મળી રહ્યો છે

મુંબઈ : સમાપ્ત થયેલા કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં દેશની ઈક્વિટી માર્કેટમાં મ્યુચ્યુઅલ ફન્ડોની રૂપિયા ૪.૯૦ ટ્રિલિયનની નેટ ખરીદી રહી છે. ૨૦૨૪ના વર્ષમાં રૂપિયા ૪.૩૦ ટ્રિલિયનની ખરીદીની સરખામણીએ ગત વર્ષની ખરીદીનો આંક ૧૩ ટકા વધુ છે એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા જણાવે છે. ૨૦૨૫માં ફન્ડ હાઉસો સહિત ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈ)ની  ઈક્વિટી કેશમાં એ કંદર નેટ ખરીદી રૂપિયા ૭,૮૮,૧૮૪.૩૮ કરોડ રહી છે. 

છેલ્લા કેટલાક વર્ષથી મ્યુચ્યુઅલ ફન્ડો ભારતીય ઈક્વિટીસમાં સક્રિય રહ્યા છે. ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સમાં રોકાણકારો ખાસ કરીને રિટેલ રોકાણકારોના સતત ઈન્ફલોસને પરિણામે ફન્ડ હાઉસોની ઈક્વિટી ખરીદીમાં આક્રમકતા જોવા મળે છે. બજારમાં ભારે વોલેટિલિટી છતાં રિટેલ રોકાણકારોએ ફન્ડોની ઈક્વિટી સ્કીમ્સ મારફત રોકાણ કરવાનું ચાલુ રાખ્યુ છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ગયા વર્ષ સતત પાંચમી વખત ભારતીય ઈક્વિટીસ કેશમાં વેચાણકાર રહ્યા છે ત્યારે ડીઆઈઆઈના ટેકા સાથે શેરબજારને ટેકો મળી રહ્યો છે. 

સતત ખરીદીને પગલે ફન્ડ હાઉસો પાસે ઈક્વિટી હોલ્ડિંગનો આંક  ગયા વર્ષે પ્રથમ જ વખત રૂપિયા ૫૦ ટ્રિલિયનને પાર કરી ગયો હતો. છેલ્લા બે વર્ષમાં જ ઈક્વિટી હોલ્ડિંગ બમણુ થઈ જવા પામ્યું છે.

ડીઆઈઆઈની  ૨૦૨૫ના વર્ષમાં ૨૦૦૮ પછીના અત્યાર સુધીની કોઈ એક વર્ષની વિક્રમી ખરીદી હોવાનું માનવામાં આવે છે.

રોકાણકારોના સતત ઈન્ફલોસ ખાસ કરીને સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆઈપી) મારફત રોકાણકારોના ઈન્ફલોસને કારણે મ્યુચ્યુઅલ ફન્ડોની એકંદર એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વર્તમાન વર્ષના નવેમ્બરના અંત સુધીમાં રૂપિયા ૮૦.૮૦ ટ્રિલિયન પહોંચી ગઈ હતી. જે વર્ષના પ્રારંભમાં રૂપિયા ૬૬.૯૦ ટ્રિલિયન રહી હતી. એયુએમમાં એક જ વર્ષમાં ૨૧ ટકા વધારો જોવા મળ્યો છે. 

છેલ્લા ત્રણ વર્ષથી ફન્ડ હાઉસોની એયુએમમાં વાર્ષિક વીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. 

જો કે ભારતીય શેરબજારમાં કરેકશન ઉપરાંત ભારે વોલેટિલિટીને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડસ મારફત શેરબજારમાં રોકાણ કરવા આવતા રોકાણકારોની સંખ્યામાં ઉમેરો મંદ પડી રહ્યો હોવાનું પણ જોવા મળે છે. 

ગત  વર્ષના નવેમ્બર સુધીમાં મ્યુચ્યુઅલ ફન્ડોએ એકંદર ૫૮ લાખ નવા રોકાણકારોનો ઉમેરો કર્યો હતો ેજે ૨૦૨૪માં કરાયેલા ૧.૦૬ કરોડની સરખામણીએ નોંધપાત્ર નીચો રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
અમદાવાદ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિ

અમદાવાદ સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓની ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Senio…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Senio...

મઘરીખડા ગામ નજીક ‘અમરદીપ હોટલ’ પર તંત્રએ જેસીબી ફેરવી દીધું | The authorities diverted a JCB at ‘Ama…

મઘરીખડા ગામ નજીક 'અમરદીપ હોટલ' પર તંત્રએ જેસીબી ફેરવી દીધું | The authorities diverted a JCB at 'Ama...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

હાથમાં હથિયાર અને પઠાણી સૂટ… પહલગામમાં હુમલો કરનારા આતંકીની પહેલી તસવીર સામે આવી | pahalgam attack…

1 year ago
ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્…

ટોચની હસ્તીઓ ધર્મ, ભાષા, જાતિ કે ક્ષેત્રના આધારે કોઈ વિશેષ સમુદાયને નિશાન ન બનાવી શકે : સુપ્રીમ કોર્…

3 months ago
વિજાપુરના ગેરિતામાં પરણિતાની ‘અગ્નીપરિક્ષા’ લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્ય…

વિજાપુરના ગેરિતામાં પરણિતાની ‘અગ્નીપરિક્ષા’ લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્ય…

8 months ago
સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

સોના- ચાંદીમાં ઉછાળો: ડોલર સામે ઈરાનની કરન્સી ગબડી: ક્રૂડ 100 ડોલરની અંદર | Gold and silver surge: I…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News