gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર! 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું | Silver Prices Surge Pas…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in Business
0 0
0
ચાંદીની કિંમત ફરી અઢી લાખને પાર! 24 કલાકમાં જબરદસ્ત તેજી, સોનું પણ ચમક્યું | Silver Prices Surge Pas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver Prices Surge Past ₹2.5 Lakh per kg on MCX : છઠ્ઠી જાન્યુઆરીએ ચાંદીની કિંમતમાં ફરી ભારે તેજી જોવા મળી હતી. આજે ચાંદીના ભાવ ફરી અઢી લાખ રૂપિયાને પાર જતાં રહ્યા છે. ડિસેમ્બર મહિનાથી ચાંદીની કિંમતોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. 

ચાંદીની કિંમતમાં ભારે તેજી 

આજે MCX પર ચાંદીની કિંમત ફરી અઢી લાખ રૂપિયાને ઓપયર જતી રહી છે. આજે સવારે 10 વાગ્યે 1 કિલો ચાંદીની કિંમત 2,50,112 રૂપિયા હતી. ચાંદીની કિંમતમાં આશરે 4 હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. 

સોનું પણ ચમક્યું 

સોનાની કિંમતમાં પણ તેજી જોવા મળી છે. જોકે તે ચાંદી જેટલી નથી. આજે સોનાની કિંમતમાં 380 રૂપિયાનો વધારો નોંધાયો. સવારના સમયે MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,500 રૂપિયા થયો હતો. 

ચાંદીમાં ભારે તેજીના કારણો 

વેનેઝુએલા પર અમેરિકાના હુમલા બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં નિષ્ણાતોને આશંકા હતી કે સોનું અને ચાંદી બંનેમાં તેજી આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ માટે સોનું અને ચાંદી પર વધારે ભરોસો કરશે.  બીજી તરફ ચીને ચાંદીની નિકાસના નિયમો કડક કર્યા છે. જેના કારણે પણ ચાંદીની કિંમત પર અસર થઈ છે. સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
તંત્રના પાપે ખેડૂતોને પાણી નહીં મળે! રિપેરિંગના 4 જ દિવસ બાદ કેનાલ ભાંગીને ભુક્કો થઈ ગઈ | Chhota Ude…

તંત્રના પાપે ખેડૂતોને પાણી નહીં મળે! રિપેરિંગના 4 જ દિવસ બાદ કેનાલ ભાંગીને ભુક્કો થઈ ગઈ | Chhota Ude...

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr…

2026માં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં મોટી રાહતના સંકેત! ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે કડાકાના એંધાણ | will petr...

છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h…

છૂટાછેડા માટે 6 મહિનાનો કૂલિંગ પિરિયડ ફરજિયાત નથી: ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | gujarat h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધનબાદમાં ગેસ કટર સિલિન્ડર ફાટતા મોટી દુર્ઘટના, શ્વાસ રુંધાતા ત્રણના મોત, CISFના અનેક જવાનોને ઈજા | d…

3 months ago
મધરાતે ઘરમાં ઘૂસીને પડોશી યુવકે સગીરાની છેડતી કરી | Emén alúwél mi nóm únúkkún a kirikiringaw ngeni …

1 year ago
સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ | Controversy over police detaining wo…

9 months ago
વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની ‘ઐતિહાસિક’ જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા | kerala bjp…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News