gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver’s record rally …

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in Business
0 0
0
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક, ટોચેથી ભાવ રૂ.15,000 ગબડયા,સોનું 1000 તૂટયું | Silver’s record rally …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોના-ચાંદીના ભાવ ઘટયા

– વિશ્વ બજારમાં પ્લેટીનમ તથા પેલેડીયમમાં પણ કડાકો બોલાયો: ક્રૂડતેલના ભાવ 61 ડોલરને પાર 

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજીને બ્રેક લાગી હતી તથા ભાવ ઉંચી ટોચ પરથી ઝડપી ગબડતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં તેજીની પીછેહટ દર્શાવી રહ્યા હતા. વિશ્વ બજાર ટોચ પરથી નીચી  ઉતરતાં સ્થાનિક બજારોમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઘરઆંગણે ઝવેરી બજારોમાં  વેચનારા વધુ અને લેનારા ઓછા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ગબડતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

દરમિયાન,  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૪૧૦થી ૪૪૨૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૪૦૦થી ૪૪૦૮  ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૮.૭૮થી ૭૮.૭૯ ડોલરવાળા નીચામાં ભાવ ૭૪.૦૨ થઈ ૭૪.૦૨થી ૭૪.૦૮ ડોલર રહ્યા હતા. 

અમદાવાદ બજારમાં સોનાનિા ભાવ ગબડી ૧૦ ગ્રામના ભાવ ૯૯૫ના રૂ.૧૪૦૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૦૫૦૦ બોલાઈ ગયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી કિલોના રૂ.૨૩૮૦૦૦ બોલાઈ ગયા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૬૧૨૮ વાળા તૂટી રૂ.૧૩૪૯૦૧ થઈ રૂ.૧૩૫૨૨૯ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૩૬૬૭૫ વાળા નીચામાં ભાવ ૧૩૫૪૪૩ થઈ રૂ.૧૩૫૭૭૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૪૮૦૦૦ વાળા રૂ.૨૩૫૭૭૫ થઈ રૂ.૨૩૫૮૨૬  રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૩૫થી ૨૩૩૬ વાળા તૂટી નીચામાં ભાવ ૨૧૭૭૨થી ૨૧૭૩ થઈ ૨૧૯૧થી ૨૧૯૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૫૪થી ૧૭૫૫ વાળા આજે નીચામાં ભાવ ૧૭૦૩ થઈ ૧૭૨૭થી ૧૭૨૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૧૯ ટકા નરમ રહ્યા હતા. જોકે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધ્યા હતા. વેનેઝુએલામાં ઉત્પાદન ઘટયાના વાવડ હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૬૦.૯૬ થઈ ૬૦.૯૨ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૫૬.૯૪ થઈ ૫૬.૮૯ ડોલર રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ આજે ટોચ પરથી કિલોના રૂ.૧૨ હજાર તૂટી જતાં ખેલાડીઓમાં ખાસ્સી ચકચાર જાગી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road...

સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po…

સેન્સેક્સ 780, નિફટી 263 પોઈન્ટ તૂટયાં: રોકાણકારોના 7.7 લાખ કરોડ સાફ | Sensex falls 780 Nifty 263 po...

નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in…

નડિયાદના મોકમપુરા ગામે પિતાએ જ પુત્રની હત્યા કરી : પુત્રવધુની સસરા સામે ફરિયાદ | Father kills son in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

ધોળકામાં રક્તદાન શિબિરનું આયોજન | Blood donation camp organized in Dholka

9 months ago
યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

યુપીના ફતેહપુરમાં મકબરા અંગે બબાલ, મંદિરના દાવા સાથે પૂજા કરવા પહોંચેલા હિન્દુ સંગઠનોએ કરી તોડફોડ | …

9 months ago
વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV…

વડોદરામાં પોલીસના જુઠાણાનો પર્દાફાશ?: નંબર પ્લેટ વગરના બાઈક મુદ્દે યુવકને જાનવરની જેમ ફટકાર્યો, CCTV…

5 months ago
આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem…

આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News