gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પેટલાદના બમારોલીના તાબે મહુડીયા પુરામાં 

– બે શખ્સોની ધરપકડ, એક ફરાર : દારૂનો જથ્થો સહિત 76 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો 

આણંદ : પેટલાદ તાલુકાના બામરોલી તાબેના મહુડીયા પુરા ખાતે આવેલા ખુલ્લા ખેતરમાં પોલીસે છાપો મારીને અડારાની આડમાં ચાલતા હલકી કક્ષાના દારૂને ઉંચી ક્વોલિટીનો દારૂ બનાવી ખાલી બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચાણ કરવાના રેકેટનો  પદાર્ફાશ કર્યો હતો. પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા. જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે મહેળાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 તાલુકાના બામરોલી તાબે મહુડીયા પુરા ચાર માર્ગ ચકલા નજીક ખુલ્લા ખેતરમાં આવેલા એક અડારામાં કેટલાક શખ્સો ભેગા થઈ હલકી કક્ષાનો વિદેશી દારૂ લાવી ઉંચી ક્વોલિટીની ખાલી બોટલોમાં ભરી વેચાણ કરવા માટે સંગ્રહ કરતા હોવાની બાતમી એલસીબીને મળી હતી. પોલીસની ટીમે બાતમી વાળા સ્થળે છાપો માર્યો હતો. જેમાં પોલીસને જોઈને એક શખ્સ ખેતરાળું રસ્તે ફરાર થઈ ગયો હતો. જ્યારે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે બંનેના નામ ઠામ અંગે પૂછતા તે સિદ્ધાર્થ હર્ષદભાઈ પરમાર (રહે ગાયત્રી નગર સોસાયટી, આણંદ) અને અમિતકુમાર ઉર્ફે બટુક મનુભાઈ ઠાકોર (રહે. લોટીયા ભાગોળ આણંદ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા વિદેશી દારૂ ભરવા માટેની કાચની બોટલો તથા કંપનીના માર્કા વાળા બુચ મળી આવ્યા હતા. પોલીસે પ્લાસ્ટિકના ખાલી ક્વાટરીયા પણ કબજે લીધા હતા ફરાર થઈ ગયેલા શખ્સ અંગે પોલીસે પૂછપરછ કરતા પેટલાદ તાલુકાના સંજય ગામનો શિવમ પરમાર હોવાનું બંનેએ જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલા શખ્સોની વધુ પૂછપરછ કરતા હલકી કક્ષાના દારૂના ક્વાંટરીયા તથા ખાલી બોટલો અને બુચ શિવમ લાવ્યો હોવાનું તથા ત્રણેય ભેગા મળી હલકી કક્ષાના દારૂમાંથી ઊંચી ક્વોલિટીની દારૂની ખાલી બોટલોમાં ભરી ઊંચા ભાવે વેચાણ કરવાનું રેકેટ ચલાવતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે વિદેશી દારૂ તથા બે મોબાઈલ ફોન મળી ખુલ્લે રૂપિયા ૭૬ હજારનો મુદ્દામાલ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા – વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke…

ઓવરલોડ વાહનોના વિરોધમાં બળદિયા ઝુમખા - વડઝર માર્ગ ચક્કાજામ કરાયો | Baldia Jhumkha Vadjar road blocke...

સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the…

સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the...

17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ…

17 દેશ સહિત ભારતના 60થી વધુ કાઈટિસ્ટે પતંગોની જમાવટ કરી | More than 60 kitesurfers from India includ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

રિલાયન્સ રિટેલે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની હેરકેર બ્રાન્ડ ‘એનોમલી’ ખરીદી, ઈશા અંબાણીએ કહ્યું-‘સામાન્…

5 months ago
લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: UPમાં વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈ, વર સહિત પાંચ લોકોના મોત

લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: UPમાં વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈ, વર સહિત પાંચ લોકોના મોત

1 year ago
જામનગરના અતિ ગીચ ખોડીયાર કોલોની વિસ્તારના માર્ગને સિક્સ લેન બનાવવા આજથી જ સર્વેની કામગીરી શરૂ કરાઇ |…

જામનગરના અતિ ગીચ ખોડીયાર કોલોની વિસ્તારના માર્ગને સિક્સ લેન બનાવવા આજથી જ સર્વેની કામગીરી શરૂ કરાઇ |…

8 months ago
કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

કચ્છના ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલની કાળાબજારી, છૂટકમાં 120 રૂપિયે વેચાણ | Black marketing of petrol …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News