– 150 વર્ષ પહેલા ગઢની સંભાળ માટે
– રસ્તા પર ઠેરઠેર સફાઈના અભાવે કચરાના ઢગલાઃ તંત્ર દ્વારા રિપેરિંગ કરાય તેવી લખતરના લોકોની માંગ
સુરેન્દ્રનગર : લખતર સ્ટેટ દ્વારા અંદાજે ૧૫૦ વર્ષ પહેલા તે સમયે રૂા.૧ લાખના ખર્ચે લખતર ગામની સુરક્ષા માટે ગઢ બનાવડાવ્યો હતો. ગઢની સંભાળ માટે બહારની સાઈડમાં રોડ બનાવ્યો હતો. હાલ રિંગ રોડ તરીકે ઓળખાતા રસ્તો ઘણી જગ્યાએથી બિસ્માર બનતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.