gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મેમરી ચીપ મોંઘી બનતા લેપટોપ, સ્માર્ટફોન, ટીવીની કિંમતોમાં તોળાઇ રહેલો વધારો | Prices of laptops smar…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in Business
0 0
0
મેમરી ચીપ મોંઘી બનતા લેપટોપ, સ્માર્ટફોન, ટીવીની કિંમતોમાં તોળાઇ રહેલો વધારો | Prices of laptops smar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મેમરી ચીપની કિંમતોમાં વધારો થતાં આવનારા દિવસોમાં લેપટોપ, સ્માર્ટફોન, ટીવી જેવા ઈલેકટ્રોનિક સાધનોના ભાવમાં ૪થી ૮ ટકા જેટલો વધારો તોળાઈ રહ્યો છે. ગયા વર્ષના અંતિમ મહિનાઓમાં આ સાધનોના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો હતો.

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ  (એઆઈ) ટેકનોલોજીમાં ચીપ્સના વ્યાપક વપરાશથી તાજેતરના દિવસોમાં તેની માગમાં વધારો થયો છે. આ વધારો સતત જોવા મળતો રહેશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે. વૈશ્વિક મેમરી માર્કેટ હાલમાં તેજીના તબક્કામાં છે. છેલ્લા ત્રણ મહિનામાં અંદાજે ૪૫ ટકા વધારા બાદ આગામી દિવસોમાં ભાવમાં ૩૫થી ૪૦ ટકા વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. 

સ્માર્ટફોન્સની કેટલીક બ્રાન્ડસ દ્વારા વર્તમાન મહિનામાં ભાવમાં રૂપિયા ૩૦૦૦થી ૪૦૦૦ સુધીનો વધારો કરાયાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું. 

માગમાં જોરદાર વધારાને પરિણામે મેમરી ચીપ્સમાં પૂરવઠા ખેંચ વર્તાઈ રહી હોવાનો પણ ઉદ્યોગના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. ઈલેકટ્રોનિક સાધનોની કિંમતમાં વધારાથી ટૂંકા ગાળે માગ પર અસર પડવા  શકયતા જોવાઈ રહી હોવાનું ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. ભાવમાં વધારાને કારણે વેચાણ વોલ્યુમ પર અસર પડશે. ખાસ કરીને રૂપિયા ૨૦,૦૦૦ની આસપાસના મોબાઈલની માગમાં ઘટાડો જોવા મળવા સંભવ છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

Next Post
થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi…

થાનમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા 7 વાહન ડિટેઇન કરાયા | 7 vehicles detained for violating traffi...

સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 | Sensex’s 752 point jump ends at 188 poi…

સેન્સેક્સનો 752 પોઈન્ટનો ઉછાળો અંતે 188 પોઈન્ટ નીવડી 83570 | Sensex's 752 point jump ends at 188 poi...

46 વર્ષ જૂની ‘અટલ’ ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ ‘કમળ’ ખીલ્યું | BJP’s histor…

46 વર્ષ જૂની 'અટલ' ભવિષ્યવાણી સાચી ઠરી! મહારાષ્ટ્રના સ્થાનિક એકમોમાં પણ 'કમળ' ખીલ્યું | BJP's histor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

1 year ago
કપડવંજમાં હોટલ, રેસ્ટોરન્ટમાં ઘરેલું ગેસના ઉપયોગ કરતા 5 સિલન્ડર સિઝ | 5 cylinders seized from hotels…

2 months ago
અમદાવાદ શહેરમાં એક કિલોમીટરનો રોડ બનાવવાનો ખર્ચ 4 કરોડથી 24 કરોડ! પ્રજાના પૈસાનો ધૂમાડો | AMC Under …

3 months ago
હરણી રોડ પર બે વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરી કારની તોડફોડ | Two students got into a fight on Harni Road …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News