gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમન…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આવતીકાલ 16 એપ્રિલના રોજ  HTAT મુખ્ય શિક્ષકોને જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન ગુજરાતી માધ્યમમાં નિમણૂંક પામેલ હતા જેમણે અન્ય માધ્યમમાં આવવા માટે રજૂઆત કરેલ જેને ગ્રાહ્ય રખાય તે પરિપત્ર સામે પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ દ્વારા વિરોધ કરાયો છે. જો આ પરિપત્રનો અમલ કરી બદલી થશે તો કોર્ટ સુધી જવાની ચીમકી આપવામાં આવી છે.

સુરતમાં HTAT શિક્ષકોના બદલી કેમ્પમાં વિરોધનો સુર : જિલ્લા ફેરમાં આવનાર મુખ્ય શિક્ષકોને જે તે માધ્યમને ધ્યાને લીધા બદલી કરાશે તો આંદોલનની ચીમકી 2 - image

પ્રાથમિક શાળાના આચાર્યની બદલી કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં HTAT જિલ્લા ફેર બદલી કેમ્પની માધ્યમ વગરની સિનીયોરીટી લીસ્ટ રદ્દ કરી માધ્યમ મુજબ યાદી જાહેર કરવા માટેની માંગણી યુનિયન દ્વારા કરવામાં આવી છે. આ પહેલા યુનિયન દ્વારા શિક્ષણ સમિતિ અધ્યક્ષ, શાસનાધિકારીથી માંડી શિક્ષણ નિયામક સુધી ફરિયાદ કરવામાં આવી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં શિક્ષકોમાં ચર્ચા છે કે સિનિયોરિટી યાદી મુજબ જ ભરતી કરવાનું આયોજન છે. હાલની ચર્ચા મુજબ નિયામક કચેરી દ્વારા એક પત્ર થયો છે જેમાં કોઈ એક HTAT શિક્ષક ગુજરાતી માધ્યમમાં સીધી ભરતીથી ગુજરાતી માધ્યમમાં નિમણૂંક પામેલા હતા જેમણે અન્ય માધ્યમમાં આવવા માટે રજૂઆત કરેલ જેને ગ્રાહ્ય રાખી છે. તેમની નિમણૂક અન્ય માધ્યમોમાં કરવા માટેનો આદેશ કરાયો છે. જો આ પ્રકારે બદલી કરવાની હોય તો સંઘનો વાંધો હોવાનું જણાવાયું છે. 

કેમ્પના દિવસે અન્ય માધ્યમના બાળકો, સિનિયર શિક્ષકો અને સમિતિના સુરતમાં કાર્યરત HTAT શિક્ષકના હિત માટે 16 એપ્રિલના રોજ કચેરી ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરીશું અને જરૂર જણાય કોર્ટમાં પણ જવાની ચીમકી આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત | Vadodara Co…

વડોદરામાં ડમી શાળાઓ બંધ કરવાની માગણી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ કોંગ્રેસની રજૂઆત | Vadodara Co...

ભાવનગર રેલવે ડિવિઝનમાં 134મી અંબેડકર જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ…

જામનગરમાં હનીટ્રેપમાં ફસાવી રૂ.7.25 લાખ પડાવવાર વોન્ટેડ આરોપી સુરત એસઓજીની જપેટમાં, જામનગર પોલીસને સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પેટ્રોલ-ડીઝલ બચાવવા AMC ના અધિકારીઓ માટે કાર પુલીંગ કરવા આદેશ કરાયો | Save petrol and diesel

3 months ago
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરત પાલિકાના પાલનપોર લેક ગાર્ડનમાં સળગાવાયો કચરો | Supreme Court o…

8 months ago
કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

1 year ago
રેલવે સ્ટેશન પરથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો | Accused of kidnapping child from railway statio…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News