ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરાઈ
મૃતક પીએસઆઈ સુરેન્દ્રનગર, લીંબડી, ધ્રાંગધ્રા સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવી ચુક્યા છે
સુરેન્દ્રનગર: મુળ સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામના વતની અને હાલ દેવભૂમી દ્વારકા જીલ્લામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈનું હાર્ટએટેકથી અવસાન થતાં પરિવારજનો સહિત સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતક પીએસઆઇના પાર્થિવ દેહને મુળ વતન લખતર ખાતે લાવી ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.
લખતર ગામના વતની અને હાલ દેવભૂમી દ્વારકામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા પીએસઆઈ નારણભાઈ દેવજીભાઈ કલોતરા (ઉ.