gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in Business
0 0
0
RBIની નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી | RBI’s monetary review unlikely to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતીય રિઝર્વ બેંકની છ સભ્યોની નાણાકીય નીતિ સમિતિ ૪-૬ ફેબ્રુઆરી દરમિયાન નિર્ધારિત તેની નાણાકીય સમીક્ષામાં રેપો રેટ અને વલણમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા નથી. અર્થશાસ્ત્રીઓએ કહ્યું હતું કે જો વૃદ્ધિમાં નોંધપાત્ર ઘટાડાનું જોખમ હોય તો જ વધુ દરમાં ઘટાડો થશે. આ સર્વે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ તે પહેલાં કરવામાં આવ્યો હતો.

નાણાકીય નીતિ સમિતિએ ડિસેમ્બર ૨૦૨૫માં રેપો રેટ ૨૫ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૫.૨૫% કર્યો હતો. તે પહેલાં, બે બેઠકોમાં રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલા દર ઘટાડાના ચક્રમાં કુલ રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં વૃદ્ધિ ચાલુ રહેવાની ધારણા છે, અને ફુગાવો ધીમે ધીમે ૪% ની નજીક પહોંચી શકે છે. પરિણામે, નાણાકીય નીતિ સમિતિ તેની આગામી બેઠકમાં દરને યથાવત રાખવાનો નિર્ણય લઈ શકે છે.

અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૭માં વૃદ્ધિ દર ૬.૯% રહેવાની ધારણા છે, અને ફુગાવો પણ ૪%ની નજીક આવી શકે છે. આ જોતાં, એવું નથી લાગતું કે રિઝર્વ બેંક  હવે રેપો રેટમાં ઘટાડો કરશે.

કેટલાક અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના મધ્યમાં નવા આધાર વર્ષ પર આધારિત છૂટક ફુગાવો અને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ડેટા જાહેર ન થાય ત્યાં સુધી મૂલ્યાંકનની રાહ જોવી જોઈએ.

મોટાભાગના સહભાગીઓ માને છે કે રેપો રેટ ૫.૨૫% પર રહેશે અને વધુ કોઈ ઘટાડો થશે નહીં. જો વૃદ્ધિ નોંધપાત્ર રીતે નબળી પડે તો જ સમિતિ દરમાં ઘટાડો કરશે, એટલે કે એકંદરે દર ઘટાડાને લાંબા સમય સુધી થોભાવી શકાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ભડકો: ચાંદીમાં રૂ. 3500નો ઉછાળો, સોનું પણ ચમક્યું; જાણો લેટેસ્ટ રેટ | Gold and S…
Business

May 12, 2026
સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રૂપિયો તળિયે અને ક્રૂડ ઓઈલ 105 ડોલરને પાર: જાણો 5 કારણ | sensex fal…

સોના, ક્રૂડ સહિતની ચાર કોમોડિટીના આયાત બિલમાં પાંચ વર્ષમાં બમણાથી પણ વધુ વધારો | Import bills of fou…

Next Post
ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto…

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto...

નાર ગામથી વિદેશી દારૂના 37 ક્વાર્ટરિયા ઝડપાયા | 37 quarts of foreign liquor seized from Nar village

વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju…

વૈશ્વિક સોનું 5000 ડોલરને પાર: ચાંદી બે દિવસમાં રૂ.25,000 ઉછળી | Global gold crosses 5000: Silver ju...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં બેસી MD ડ્રગ્સનું વેચાણ કરતી ત્રિપુટી ઝડપાઈ, એક ફરાર, રૂ.12.04 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો | …

9 months ago
અમદાવવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળવાનું લગભગ નક્કી, આ તારીખે વાગશે મહોર | Ahmedabad Recommend…

7 months ago
હવામાન વિભાગનું એલર્ટ, ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પડશે વરસાદ, ફૂંકાશે ભારે પવન

12 months ago
જામનગર નજીક સચાણામાં વાવાઝોડાના કારણે 50 જેટલી માછીમારી બોટને નુકસાન : માછીમારોની આજીવિકા પર અસર, સર…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News